Get Mystery Box with random crypto!

સબમરીન શબ્દમાં ‘સબ’ નો અર્થ શું છે ? નીચે આરસ ક્યા ખડકનુ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

સબમરીન શબ્દમાં ‘સબ’ નો અર્થ શું છે ?

નીચે


આરસ ક્યા ખડકનું ઉદાહરણ છે ?

વિકૃત


નત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?

કોર્નિયા


ગજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ ?

પરબ


ઈમેલમાં CC નો અર્થ શું છે ?

Carbon Copy (કાર્બન કોપી)