Get Mystery Box with random crypto!

“ચપ્પુ મારક ક્યારે બને જ્યારે હત્યારા ના હાથમાં હોય તારક ક્યાર | ગુજરાત પ્રેમી 😍

“ચપ્પુ મારક ક્યારે બને જ્યારે હત્યારા ના હાથમાં હોય
તારક ક્યારે બને જ્યારે ડૉક્ટર ના હાથમાં હોય”

છે તો બધું એક જ બસ વ્યક્તિ અને વિચાર બદલાઈ જાય એટલે તેનો ઉપયોગ અને અર્થ પણ બદલાઈ જાય છે..!

સમજાય તેને વંદન ન સમજાય તેને અભિનંદન


@GujaratPremi