Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિ‌ત્ય અકાદમી દ્વારા કવિ નર્મદનોજન્મ દિવસ ૨૪ ઓગસ્ટ | ગુજરાત પ્રેમી 😍

ગુજરાતી સાહિ‌ત્ય અકાદમી દ્વારા કવિ નર્મદનોજન્મ દિવસ ૨૪ ઓગસ્ટ
''વિશ્વ ગુજરાતી ભાષા દિવસ" તરીકે ઉજવે છે..!

આપ સૌને ગુજરાતી ભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..!
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી અને
આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટ માં તફાવત છે તે યાદ રાખો.

જય હિન્દ
જય જય ગરવી ગુજરાત