Get Mystery Box with random crypto!

અરેરાટીભર્યો કિસ્સો / અરવલ્લીમાં નવજાત બાળકીની લાશ મળી, દાદીએ | Gujarati News Daily

અરેરાટીભર્યો કિસ્સો / અરવલ્લીમાં નવજાત બાળકીની લાશ મળી, દાદીએ ફેંકાવી દીધી હતી, રેપને કારણે સગીરા થઈ હતી ગર્ભવતી

મુખીના મુવાડામાંથી મળી આવેલ નવજાત બાળકીનું મોત ગર્ભવતી સગીરાએ એક સપ્તાહ પહેલા બાળકીને જન્મ આપ્યો હતોસગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર સામે ફરિયાદ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં મુખીના મુવાડામાં અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, નવજાત જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સંપૂર્ણ લેખ વાંચો