Get Mystery Box with random crypto!

કાર્યવાહી / પહેલા ફ્રેન્ડ બનાવી, પછી કહ્યું બિઝનેસ માટે પૈસાન | Gujarati News Daily

કાર્યવાહી / પહેલા ફ્રેન્ડ બનાવી, પછી કહ્યું બિઝનેસ માટે પૈસાની હેલ્પ કરીશ..? અમદાવાદમાં 19 વર્ષની યુવતી સાથે છેતરપિંડીનો ચોંકવાનારો કેસ

યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો મિત્રતા કેળવી કરી 4.76 લાખની ઠગાઈ CTM વિસ્તારમાં યુવતી સાથે છેતરપિંડીઆજકાલ શહેરમાં યુવકો યુવતી સાથે મિત્રતા કેળવીને રૂપિયા પડાવીને છેતરપિંડી આચરતા હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં એક ઘટનાં બની છે જેમાંથી દરેક યુવાને શીખ લેવા જેવી છે.

સંપૂર્ણ લેખ વાંચો