Get Mystery Box with random crypto!

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત : એન્જિન વિના માલગાડી દોડતા ટ્રે | Gujarati News Daily

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત : એન્જિન વિના માલગાડી દોડતા ટ્રેક પર સૂઈ રહેલા 4 મજૂરોના મોત, 3 ઘાયલ

ઓડિશાના બાલાસોરમાં ગત રવિવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના દ્રશ્યો હજુ લોકોમાંથી વિસરાયા નથી ત્યાં આજે બુધવારે ફરીથી ટ્રેન અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સંપૂર્ણ લેખ વાંચો