Get Mystery Box with random crypto!

'બિપોરજોય' વાવાઝોડું આગળ વધ્યું, ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ | Gujarati News Daily

'બિપોરજોય' વાવાઝોડું આગળ વધ્યું, ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ

દરિયાકાંઠે 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા મોટા નુક્શાનને ટાળવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યોગુજરાત સૌથી મોટો 1600 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં આગામી બે-ત્રણ દિવસમાં બિપોરજોય વાવાઝોડામાં ડિપ્રેશન પરિવર્તિત થવાની સંભાવના છે.

સંપૂર્ણ લેખ વાંચો