Get Mystery Box with random crypto!

ઓડિશા ટ્રેન અકસ્માત / આટલા બધા પાટા, તો પછી ટ્રેન ડ્રાઈવરને ક | Gujarati News Daily

ઓડિશા ટ્રેન અકસ્માત / આટલા બધા પાટા, તો પછી ટ્રેન ડ્રાઈવરને કેવી રીતે ખબર પડે છે કે કયા પાટાથી જવાનું

ઓડિશાના ભયાનક રેલ અકસ્માત બાદ ચર્ચામાં આવી રેલવેની સિગ્નલિંગ વ્યવસ્થાચાર પ્રકારની લાઈટ (રંગ)થી ટ્રેન દોડે છે સફેદ, પીળી, લીલી અને લાલ કલરની હોય છેપીળી સાથે સફેદનો અર્થ ગાડીને ધીરે ધીરે સ્ટેશન પર લાવવાની288થી વધુ લોકોનો ભોગ લેનારા ઓડિશાના ભયાનક રેલ અકસ્માત સિગ્નલમાં ગરબડને કારણે થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સંપૂર્ણ લેખ વાંચો