Get Mystery Box with random crypto!

* આવતીકાલે તા.6 માર્ચ,2022 ના રોજ PSI ની લેખિત પરીક્ષા આપનાર સ | Gujarati grammar & Sahitya by Mitesh sir

* આવતીકાલે તા.6 માર્ચ,2022 ના રોજ PSI ની લેખિત પરીક્ષા આપનાર સમગ્ર મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ..*

*ટેંન્શન મુક્ત થઈ ખુલ્લા અને મુક્તમનથી પરીક્ષા આપો.*
*પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમય કરતાં પણ 30 મિનિટ અગાઉથી પહોંચો.*
*ખાસ બોલપેન,કોલલેટર,ઓળખપત્ર ભૂલશો નહી.*
*પારદર્શક બોટલમાં સાથે પીવા માટે પાણી રાખો.*
* તમામને ઓલ ધ બેસ્ટ...*