Get Mystery Box with random crypto!

ગાંધીનગર અકાદમી 🌳

टेलीग्राम चैनल का लोगो gandhinagargh4 — ગાંધીનગર અકાદમી 🌳
टेलीग्राम चैनल का लोगो gandhinagargh4 — ગાંધીનગર અકાદમી 🌳
चैनल का पता: @gandhinagargh4
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 1.43K
चैनल से विवरण

Hello welcome to GPSC world
1.✓ પૂછો તમારા પ્રશ્નો @QuickquizeGrup
2.✓ Our channel - t.me/gandhinagarGH4
3.✓ @PointNoteGpsc

Ratings & Reviews

1.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


नवीनतम संदेश 2

2021-12-19 15:37:07
ભારત ના પ્રથમ કોમ્પ્યુટર નું નિર્માણ કોના દ્વારા થયું હતું...
Anonymous Quiz
56%
C-DAC
12%
Sony
14%
ઇસરો
18%
ECIL
3.9K voters2.1K views12:37
ओपन / कमेंट
2021-12-09 21:29:11
આપેલ પૈકી કઈ જોડણી યોગ્ય નથી . ..
Anonymous Quiz
8%
ઉત્કૃષ્ટ
38%
અજુગતું
31%
હૂમલો
23%
આમૂલ
2.2K voters2.1K views18:29
ओपन / कमेंट
2021-12-07 14:04:08
વિરોધી શબ્દ...
"મુખરીત"
Anonymous Quiz
26%
બોલકો
26%
મુખ વગરનું
24%
મૂક
23%
કંઠસ્થ
2.6K voters1.9K views11:04
ओपन / कमेंट
2021-12-05 19:37:39
ભારત ના "દરેક નાગરિકને રાજ્યક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો અધિકાર" બંધારણના કયા અનુછેદ મુજબ છે..
Anonymous Quiz
35%
19 (1) (ક)
47%
19 (1) (ચ)
19%
19 (1) (ધ)
1.9K voters1.8K views16:37
ओपन / कमेंट
2021-11-29 14:18:20
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે,તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે...
Anonymous Quiz
19%
66.66%
48%
33.33%
21%
100%
12%
150%
1.7K voters1.8K views11:18
ओपन / कमेंट
2021-11-17 15:44:57
આરત એટલે . . . . .
Anonymous Quiz
20%
પીડા
27%
હથિયાર
42%
સહાનુભૂતિ
11%
મહિલા
3.9K voters2.2K views12:44
ओपन / कमेंट
2021-11-14 11:38:15
વિશ્વમાં એકમાત્ર મહારાષ્ટ્ર રાજયમાં જોવા મળતી માંસાહારી વનસ્પતિ "યુટ્રિક્યુલેરિયા" ગુજરાત માં ક્યાં જોવા મળી...
Anonymous Quiz
19%
જૂનાગઢ
43%
વેરાવળ
25%
કચ્છ
13%
મહીસાગર
2.6K voters2.1K views08:38
ओपन / कमेंट
2021-10-15 09:50:14
ગુજરાત ના જિલ્લા વિભાજન
t.me/gandhinagarGH4
3.1K views06:50
ओपन / कमेंट
2021-10-15 07:50:07
શુભ વિજ્યાદશમી (શસ્ત્રપૂજા) / દશેરા

જય શ્રી રામ

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે.

ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે.

લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.

t.me/gandhinagarGH4
4.5K viewsedited  04:50
ओपन / कमेंट