Get Mystery Box with random crypto!

શુભ વિજ્યાદશમી (શસ્ત્રપૂજા) / દશેરા જય શ્રી રામ દશેરા ભ | ગાંધીનગર અકાદમી 🌳

શુભ વિજ્યાદશમી (શસ્ત્રપૂજા) / દશેરા

જય શ્રી રામ

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે.

ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે.

લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.

t.me/gandhinagarGH4