Get Mystery Box with random crypto!

ગાંધીનગર અકાદમી 🌳

टेलीग्राम चैनल का लोगो gandhinagargh4 — ગાંધીનગર અકાદમી 🌳
टेलीग्राम चैनल का लोगो gandhinagargh4 — ગાંધીનગર અકાદમી 🌳
चैनल का पता: @gandhinagargh4
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 1.43K
चैनल से विवरण

Hello welcome to GPSC world
1.✓ પૂછો તમારા પ્રશ્નો @QuickquizeGrup
2.✓ Our channel - t.me/gandhinagarGH4
3.✓ @PointNoteGpsc

Ratings & Reviews

1.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

2


नवीनतम संदेश

2022-02-11 13:18:53
નિચેલ આપેલ પૈકી કયો એક પુરસ્કાર રઘુવીર ચૌદરી ને મળેલ નથી.
Anonymous Quiz
15%
દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર
13%
જ્ઞાનપીઠ પુરસ્કાર
29%
કુમારચંદ્રક પુરસ્કાર
17%
રણજિતરામ સુવર્ણચંદ્રક
26%
નરસિંહ મહેતા પુરસ્કાર
2.7K voters1.2K views10:18
ओपन / कमेंट
2022-02-11 13:18:34
"ઘાયલ" ઉપનામ થી ઓળખાતા સાહિત્યકાર કોણ.....
Anonymous Quiz
21%
બરકત ગુલામ હુસેન વિરાણી
35%
અમૃતલાલ ત્રિકમલાલ ભટ્ટ
29%
અમૃતલાલ લાલજી ભટ્ટ
15%
બરકત અબ્બાસ હુસેન વિરાણી
4.9K voters1.2K views10:18
ओपन / कमेंट
2022-02-08 17:44:45
અવાજ ના ઍનેલોગ સ્વરૂપ ને ______ કહે છે.
Anonymous Quiz
31%
સાઉન્ડ
66%
ઓડિયો
3%
વિડિઓ
3.6K voters1.1K views14:44
ओपन / कमेंट
2022-02-06 17:06:35 બિનસચિવાલય 2022 માટે Quick Revision - Free Material
#REVISION_WEEK


GPSC Online App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US

GPSC Online Instagram Page : https://www.instagram.com/gpsc_online/

GPSC Online Telegram Channel Link : https://t.me/GPSC_Online_app
1.3K views14:06
ओपन / कमेंट
2022-02-04 17:36:19
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા CM રિલીફ ફંડ માંથી ગંભીર રોગોની સારવાર માટેની સહાયની આવક મર્યાદા 1 લાખથી વધારી કેટલી કરવામાં આવી.....
Anonymous Quiz
19%
2 લાખ
49%
2.50 લાખ
17%
4 લાખ
16%
5 લાખ
2.8K voters1.2K views14:36
ओपन / कमेंट
2022-02-03 07:53:48
કઈ કોમની સ્ત્રીઓમાં એવી માન્યતા રહેલી છે કે છુંદણા ટંકારવામાં ન આવે તો ભાઈને માથે ભાર રહે છે....
Anonymous Quiz
23%
આહીર
36%
ભરવાડ
28%
મેર
13%
રબારી
2.6K voters1.2K views04:53
ओपन / कमेंट
2022-02-03 07:53:29
કઈ કોમના અમુક વિસ્તારના લોકો લગ્નના મૂહુર્ત પક્ષીના અવાજ પરથી જોવામાં આવે છે...
Anonymous Quiz
10%
રબારી
30%
વાધરી
53%
ગારુડી
7%
ભરવાડ
2.5K voters988 views04:53
ओपन / कमेंट
2022-01-10 13:49:05
શબ્દ સમૂહ
ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ.....
Anonymous Quiz
41%
દોહદ
59%
દોહિતર
2.7K voters1.8K views10:49
ओपन / कमेंट
2022-01-07 16:34:38
ભારતના બંધારણ પર વિશ્વના બંધારણના પ્રભાવ વિશે નીચે આપેલ પૈકી ક્યુ વિધાન અયોગ્ય છે....
Anonymous Quiz
20%
રાજ્યપાલનો પદાધિકાર - ભારત શાસન અધિનિયમ,1935
27%
કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણુંક - કેનેડા
27%
કેન્દ્ર-રાજ્ય સંબંધ - કેનેડા
27%
ન્યાયપાલિકાની શક્તિ - ભારત શાસન અધિનિયમ,1935
1.9K voters1.7K views13:34
ओपन / कमेंट
2022-01-04 15:17:16
યોગ્ય વિધાન જણાવો :-
વિધાન 1:- RAM ના બે પ્રકાર છે.
વિધાન 2:- DRAM દર સેકન્ડે રિફ્રેશ થાય છે ,જ્યારે SRAM દર સેકન્ડે રિફ્રેશ થતી નથી.
Anonymous Quiz
24%
વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
16%
વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.
44%
વિધાન 1 અને 2 બંને સાચા છે અને વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી છે.
16%
વિધાન 1 અને 2 બંને સાચા છે પરંતુ વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી નથી.
4.9K voters1.7K views12:17
ओपन / कमेंट