Get Mystery Box with random crypto!

મહિલા વિશેષ ★26 ઓગસ્ટ  મહિલા સમાનતા દિવસ ★આંતરરાષ્ટ્રીય મહ | Current Adda - GPSC/GSSSB Junction

મહિલા વિશેષ
★26 ઓગસ્ટ  મહિલા સમાનતા દિવસ

★આંતરરાષ્ટ્રીય મહિલા(મહિલા સશક્તિકરણ) દિવસ 8 માર્ચ,

★રાષ્ટ્રીય મહિલા દિવસ:-13 ફેબ્રુઆરી(સરોજિની નાયડુ જન્મદિવસ)


★1 ઓગસ્ટ મહિલા મુસ્લિમ  દિવસ(ટ્રિપલ તલાક)
★1975 ને મહિલા વર્ષ by UN
★1975 TO 1985 દશકાને મહિલા દશક જાહેર કર્યું.
★રાષ્ટ્રીય મહિલા આયોગ:-31JAN 1992 અને હાલના(2022) તેના અધ્યક્ષ રેખા શર્મા,
★વર્ષે 2002 ને મહિલા સશક્તિકરણ વર્ષે જાહેર કર્યો.
★અભયમ્ મહિલા હેલ્પલાઇન:181
★ગુ.સરકારે 2001 થી મહિલા અને બાલ વિકાસ વિભાગ શરૂ કર્યો.
★ભારતના મહિલા બાલ વિકાસ વિભાગ મંત્રી:-સ્મૃતિ ઈરાની
ગુજરાત મહિલા બાલ વિકાસ વિભાગ મંત્રી:-મનીષા બેન વકીલ
★સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે દોઢ લાખ વિનામૂલ્યે સાઇકલ 8 માં ધોરણની વિદ્યાર્થીને આપવામાં આવે છે.
★ગુજરાત સરકારે નોકરી માં 33%અનામત
★ગુજરાત એ સ્થાનિક સ્વરાજ માં 50%અનામત
★વૃદ્ધ મહિલા પેંશન માટે રાષ્ટ્રીય સ્વાયલંબન યોજના શરૂ.
★બેટી બચાઓ બેટી પઢાઓ:2015થી હરિયાણા ના પાનીપત થી મોદી એ શરૂ કરેલી.
2021 માં તેનું નામ "બદલાવ" એટલે કે બેટી આપકી ધનલક્ષ્મી ઓર વિજયા લક્ષ્મી.
જય હિન્દ
               by:- Charming AB