Get Mystery Box with random crypto!

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું | Current Adda - GPSC/GSSSB Junction

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે ?
હાલીનૃત્ય

ઈલાક્ષી ઠાકોરનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
શાસ્ત્રીય નૃત્ય – ભરત નાટ્યમ

વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
હવેલી સંગીત

આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?
કંકુ

અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?
પદ્મપુરાણ

અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?
નહેરુબ્રીજને છેડે