Get Mystery Box with random crypto!

*સ્ટાફ નર્સ (GNM+ANM) ભરતી અન્વયે.* જી જી સરકારી હોસ્પિટલ, જા | Current Adda - GPSC/GSSSB Junction

*સ્ટાફ નર્સ (GNM+ANM) ભરતી અન્વયે.*
જી જી સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે GNM તેમજ ANM અભ્યાસક્રમ માન્ય સંસ્થામાંથી પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોને નીચે જણાવ્યા મુજબના પ્રમાણપત્રો સાથે સવારે ૮ થી ૧૨ મા હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

જરૂરી પ્રમાણપત્ર
- અસલ પ્રમાણપત્ર
( school leaving certificate,
10th marksheet,
12th marksheet,
GNM or ANM all years marksheets, GNM or ANM registration certificate)
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક પાસબુક ના પહેલા પેજ ની
નકલ
- પાસપોર્ટ સાઇઝ ૨ ફોટા
આ તમામ સર્ટીફીકેટની ૨ નકલ સાથે હાજર રહેવું.....

નર્સિંગ અધિક્ષકશ્રીની કચેરી,
જી જી સરકારી, હોસ્પિટલ,
જામનગર.

વધુ માહિતી માટે

Https://t.me/currentadda