Get Mystery Box with random crypto!

*રિપોર્ટ કેટલા કરવા* 1] રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસ | Current Adda - GPSC/GSSSB Junction

*રિપોર્ટ કેટલા કરવા*

1] રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો
2] RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસ માં નીચે ના રિપોર્ટ કરાવી લેવા
4] CBC, CRP
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી

*નીચે ની વસ્તુ વસાવી લેવી*

*સાધનો*
1] EZ-LIFE OXIMeter - RS 1300 ઓક્સિજન અને ધબકારા માપવા માટે
2] EZ-LIFE Thermometer Rs 240 શરીર નું તાપમાન માપવા માટે
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટર નો સંપર્ક કરવો

*દવાઓ*
1] Azithromycin-500 - શરીર માં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસ માં 1 વાર - 5 દિવસ
2] Vitamin-C રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર - 10 દિવસ
3] Vitamin-D રોગ પત્રીકારક શક્તિ વધારવા અઠિવાડીયા માં 1 વાર 4 ગોળી 1 મહિના માટે
4] ZINC રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર 10 દિવસ
5] Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
6] Smartbreath નાસ લેવા માટે ના લીલા કલર ના ટોટા દિવસ માં 2 થી 3 વાર નાસ લેવો
7] ડૉક્ટર નું કન્સલ્ટિંગ કરી ને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.

*આયુર્વેદિક દવાઓ*
1] Swasari Patanjali - ઉધરસ આવે તો દિવસ માં 3 વાર
2] Ayush Kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર કાઠો દિવસ માં 2 વાર
3] Dharasana Malis Tel - શરીર ના સાંધા ના દુખવા માટે
4] Nilgiri nu Tel - નાસ લેવા માટે અને રૂમ માં સ્પ્રે કરવા માટે

*ખાવા પીવા નું*
1] ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
2] લીંબુ સરબત દિવસ માં 2 વાર 1 ગલાસ
3] નારંગી,સંતરા કે મોસંબી નું જૂયસ 2 વાર 1 ગલાસ
4] સુંઠ નો ભરપૂર ઉપયોગ કરો ચા બનવા માં અને કાઢો બનવવા માં
5] હળદર વાળું દૂધ દિવસ માં 1 વાર
6] ઘર ની ગરમ ખોરાક લેવા નો રાખવો

*નાશ કઈ રીતે લેશો*
સરુવાત ના 5 થી 6 દિવસ નાસ નું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ માં 2 થી 3 વાર જરૂર લેવી.
નાસ લેવા માટે ઉપર લખેલ દવા ના ને જેમ જેમ નાસ લો તેમેં તેમે તેના ટીપા પાણી માં ઉમેરતા જવું એકવાર માં નાસ માટે અડધા ટોટા નો ઉપયોગ કરી શકાય.

1] વરાળ ને નાક દ્વારા લો તો મોઢા થી બાર કાઢવી અને મોઢા થી લો તો નાક દ્વારા બાર કાઢવી
2] વરાળ ને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી
3] ઓછા માં ઓછી 10 થી 15 મિનિટ માટે નાસ લેશો.

*યોગ અને સૂર્ય પ્રકાશ*

1] રોજે સવારે ઉગતા સુરજ નો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછા માં ઓછો 40 થી 60 મિનિટ સવાર ના તાપ માં બેસવું
4] સવારે થોડી હળવી કસરત કરવી

*ડોકટોર નું કન્સલ્ટિંગ*
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો સરકાર દ્વારા તમને ફ્રી માં કોરોના માટે ની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદત પુરી પડશે
2] આ ઉપરાંત તેમની ધ્વરા દિવસ માં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
3] તેમજ આકસ્મિક સમય માં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
4] સરકારી હોસ્પિટલ માં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેવો તમને નજીક માં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશન માં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી.

અમારા ટેલીગ્રામ ચેનલ માં જોડાવ
Https://t.me/currentadda