Get Mystery Box with random crypto!

કરન્ટ કચૂંબર

टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
चैनल का पता: @current_kachumbar
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.42K
चैनल से विवरण

✍ ડેઇલી કરંટ - વિસ્તૃત માહિતી સાથે
✍ મંથલી કરંટ - પદ્ધતિસર અને મુદ્દાસર
✍ કરંટ એનાલિસીસ માટે ક્વિઝ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 7

2022-06-13 07:14:50
વિશ્વમાં પ્રથમ વખત આવું અસામાન્ય ડાયનોસોરનું ઈંડુ મળ્યુ જેવું પક્ષીઓમાં જોવા મળે છે.

Daily Current Affairs

#Current_affairs_in_Gujarati

telegram.me/acfgpsc
160 viewsFalgun Vaghela, 04:14
ओपन / कमेंट
2022-06-13 05:03:23
12-13 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ

🅻🅸🆅🅴
2.1K viewsFalgun Vaghela, 02:03
ओपन / कमेंट
2022-06-12 12:42:31 કરન્ટ કચૂંબર pinned « ACF (મદદનીશ વન સંરક્ષક) વર્ગ 2 વન અને પર્યાવરણ - સ્પેશ્યલ લેક્ચર ગુજરાતમાં વન અને પર્યાવરણની સ્થિતી

આબોહવા, હવામાન, પ્રદૂષણ સક્રિય વાયુઓ ગુજરાતમાં વનની ટકાવારી, વૃક્ષાવરણ, વનાવરણ જિલ્લા અનુસાર અતિઘનીષ્ઠ, સાધારણ…»
09:42
ओपन / कमेंट
2022-06-12 12:39:34 ACF (મદદનીશ વન સંરક્ષક) વર્ગ 2

વન અને પર્યાવરણ - સ્પેશ્યલ લેક્ચર

ગુજરાતમાં વન અને પર્યાવરણની સ્થિતી





આબોહવા, હવામાન, પ્રદૂષણ સક્રિય વાયુઓ
ગુજરાતમાં વનની ટકાવારી, વૃક્ષાવરણ, વનાવરણ
જિલ્લા અનુસાર અતિઘનીષ્ઠ, સાધારણ ઘનિષ્ઠ, ઝાડી ઝાંખરા અને બિનજંગલીય વિસ્તારનું પ્રમાણ
ગુજરાતમાં જોવા મળતાં મુખ્ય 5 વૃક્ષો, વૈજ્ઞાનિક નામ અને તેનું પ્રમાણ
GPSC ની આ એક્ષામમાં પણ પાઠ્યપુસ્તકોમાં ક્યાં ક્યાં થી કયા કયા પ્રશ્નો પૂછાયા છે તેની માહિતી
588 viewsFalgun Vaghela, 09:39
ओपन / कमेंट
2022-06-12 10:20:06
સિક્કિમ રાજ્ય પતંગિયુ

#Current_affairs_in_Gujarati

ACF Class 2 કોર્સ ખરીદવા માટેની લિંક https://www.adda247.com/product-onlineliveclasses/14396/gujarat-acf-assistant-conservator-of-forest-online-live-classes-forest-and-ca-special-batch-by-adda247
594 viewsFalgun Vaghela, 07:20
ओपन / कमेंट
2022-06-11 18:57:37 ACF (મદદનીશ વન સંરક્ષક) વર્ગ 2 ના ઉમેદવારો માટે

વન અને પર્યાવરણ - સ્પેશ્યલ લેક્ચર

ગુજરાતમાં વન અને પર્યાવરણની સ્થિતી





ACF ની તૈયારી માટે તમારા ભાથામાં બ્રહ્માસ્ત્ર ઉમેરવા માટે જોડાઈ જાઓ લેક્ચરમાં

🅻🅸🆅🅴 🅽 🆆
718 viewsFalgun Vaghela, 15:57
ओपन / कमेंट
2022-06-11 15:51:20

687 viewsFalgun Vaghela, 12:51
ओपन / कमेंट
2022-06-11 12:12:28 શું રણને જંગલમાં ફેરવી શકાય? જી બિલકુલ, ચર્ચા એ અંગે જ છે. પૃથ્વી ઉપર માનવ વસ્તી ખુબ ઝડપથી વધી રહી છે. જેને hockey stick graph કહેવામાં આવે છે. 2030 સુધીમાં સમગ્ર દુનિયામાં લગભગ 84 કરોડ લોકોએ દરરોજ ભૂખ્યા સુવાનો વારો આવશે. આપણી ધરતીનો 33% ભાગ રણ છે. દુ:ખદ વાત એ છે કે આ ભાગો ધીમેધીમે વિસ્તરી રહ્યાં છે. કેમ?
-
કેમકે આપણે વૃક્ષોને કાપી રહ્યાં છીએ, વરસાદ અનિયમિત તેમજ ઓછો થઇ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ થઇ રહ્યું છે, ઋતુઓ અનિયમિત તેમજ આકરી થઇ રહી છે વગેરે. રેતીનો ગેરફાયદો એ છે કે તે ક્ષારીય હોય છે. રેતીમાં પાણીનો સંગ્રહ નથી થઇ શકતો. પરિણામે તેમાં પોષક તત્વો સંગ્રહિત નથી રહી શકતાં. જેથી વનસ્પતિ કે ખેતી નથી થઇ શકતી. બીજું, રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતી રહે છે. જો આપણે કોઇક રીતે રેતીને સ્થળાંતર થતી રોકી શકીએ તો ખેતી માટે આશાનું કિરણ જાગે અને આજ કાર્ય કર્યું છે ચાઇનાએ.
-
ચાઇનાનો 27% ભાગ રણ હોવા છતાં તે કૃષિમાં અમેરિકા કરતાં વધુ ઉત્પાદન કરે છે. જો કે બંન્નેનો વિસ્તાર લગભગ સરખા જેવો જ છે. ચીનનું એક રણ જેનું નામ છે Ninxia desert. આ રણને ચીન હરિયાળા ખેતરમાં રૂપાંતરિત કરવા જઇ રહ્યું છે. આ માટે તેણે એક જૂનો નુસખો અજમાવ્યો છે. ચોખા, ઘઉં વગેરેને કાઢી લીધા બાદ જે ઘાસ/કૂચો વધે છે તેનાં ચોકઠાં બનાવવામાં આવે છે. જેને checker boards કહે છે. આ ઘાસને જમીનમાં દસ સેન્ટીમીટર ઉંડા તેમજ જમીનની બહાર લગભગ 30 થી 40 સેન્ટીમીટર જેટલાં રાખવાના હોય છે. આ પ્રમાણે રેતીનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. ઉપર જોયું તેમ જો રેતીનું સ્થળાંતર અટકશે તો તેમાં વાવેતર શક્ય છે. આ ટેકનોલોજીનું નામ છે Straw Checkerboard Sand Barrier.
-
ચીનનું લક્ષ્ય 2020 સુધીમાં આ રણના 50% ભાગને ખેતરમાં રૂપાંતરિત કરવાનું હતું જે તેણે કરી નાંખ્યું છે. જો કે તેઓ કેવળ ઘાસના ઉપયોગ પુરતા સિમિત ન રહ્યાં પરંતુ ઘણાં આગળ નીકળી ગયા છે. ચાઇનાની એક યુનિવર્સિટિ જેનું નામ છે Chongqing University. અહીંના વૈજ્ઞાનિકોએ એક એવી paste(લૂગદી) બનાવી છે જેને રેતીમાં નાંખવાથી થોડાં જ સમયમાં રેતી, માટીમાં રૂપાંતર થઇ જાય છે. આ paste ને Sodium Carboxymethyl cellulose માંથી બનાવવામાં આવે છે. હજીપણ આની ઉપર ખુબ રિસર્ચ થઇ રહ્યું છે અને ચાઇના ધીમેધીમે પોતાના રણને ખેતરોમાં ફેરવી રહ્યું છે. 2018 ની ગણતરી અનુસાર એક એકર માટે લગભગ 13 લાખ રૂપીયાના પેષ્ટની જરૂર પડશે પરંતુ સમય જતાં આ ટેકનોલોજી ખુબજ સસ્તી થવાની છે. ચાઇનાએ પાકિસ્તાનના રણને હરિયાળા બનાવવા માટેની યોજનાઓ ઘડી કાઢી છે. જોવાનું એ રહેશે કે ભારત આ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવશે ?
(ઇમેજ સોર્સ ઇન્ટરનેટ)
(મિત્રો સાથેનો સત્સંગ)
હમંત પટેલ
68 viewsFalgun Vaghela, 09:12
ओपन / कमेंट
2022-06-11 12:12:25
----------Changing Desert in to Forest----------
શું રણને જંગલમાં ફેરવી શકાય?
61 viewsFalgun Vaghela, 09:12
ओपन / कमेंट
2022-06-11 05:15:24 11 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ

🅻🅸🆅🅴
360 viewsFalgun Vaghela, 02:15
ओपन / कमेंट