Get Mystery Box with random crypto!

કરન્ટ કચૂંબર

टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
चैनल का पता: @current_kachumbar
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.42K
चैनल से विवरण

✍ ડેઇલી કરંટ - વિસ્તૃત માહિતી સાથે
✍ મંથલી કરંટ - પદ્ધતિસર અને મુદ્દાસર
✍ કરંટ એનાલિસીસ માટે ક્વિઝ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 6

2022-06-16 05:18:27 16 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ
3.6K viewsFalgun Vaghela, 02:18
ओपन / कमेंट
2022-06-15 18:10:59 ACF (મદદનીશ વન સંરક્ષક) વર્ગ 2

વન અને પર્યાવરણ - સ્પેશ્યલ લેક્ચર - 2

ભારતમાં વન અને પર્યાવરણની સ્થિતી





વનોના સંરક્ષક બનવા માંગતા સિંહ અને સિંહણ પહોંચી જજો 9 વાગ્યે 🅻🅸🆅🅴
782 viewsFalgun Vaghela, 15:10
ओपन / कमेंट
2022-06-15 15:28:46 બાળ વિકાસ યોજના અધિકારી (Child Development Project Officer) વર્ગ 2

HomeScience / Social Work / ociology / Child Development / Nutrition (હોમ સાયન્સ / સમાજશાસ્ત્ર / સામાજિક કાર્ય / બાળ વિકાસ / પોષણ)માં સ્નાતક / અનુસ્નાતક થયેલ મહિલા ઉમેદવારો માટે ક્લાસ 2 ઓફિસર બનવાની શ્રેષ્ઠ તક

આજથી ફોર્મ ભરવાના ચાલુ

CDPO માટે તમામ માહિતી નીચેના વિડીયોમાં





આવી જાવ લાઈવ
286 viewsFalgun Vaghela, 12:28
ओपन / कमेंट
2022-06-15 05:55:26
Daily Current Affairs

#Current_affairs_in_Gujarati

BSF અધિકારક્ષેત્ર વધારાશે
3.3K viewsFalgun Vaghela, 02:55
ओपन / कमेंट
2022-06-15 05:04:21 15 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ
572 viewsFalgun Vaghela, 02:04
ओपन / कमेंट
2022-06-14 19:30:51



આવો કરીએ થોડી ચર્ચા - GPSC માં આવતી કાલથી જે એક્ષામના ફોર્મ ભરવાના શરૂ થાય છે. એની તારીખ જે કેલેન્ડર આપણી પાસે માર્ચ 2022માં આવેલ એની સાથે સુસંગત નથી તો શું GPSC ની પરીક્ષાઓ પર ચૂંટણીનું ગ્રહણ લાગી શકશે કે કેમ એની શક્યતાઓ અને પાસાંઓ જોઈએ
594 viewsFalgun Vaghela, 16:30
ओपन / कमेंट
2022-06-14 14:34:00
14 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ

આજે સવારે લાઈટનો પ્રોબ્લેમ હોવાથી આજ પૂરતો અત્યારે આ લેક્ચર છે

જોડાઈ જાવ ઉપરોક્ત મહત્વના 10 કરન્ટ અફેર્સ જાણવા માટે
3.1K viewsFalgun Vaghela, edited  11:34
ओपन / कमेंट
2022-06-14 13:38:06
રક્ષા મંત્રાલય દ્વારા શરૂ થઈ નવી અગ્નિપથ યોજના

17.5 થી 21 વર્ષના યુવાનો સેનાની ત્રણેય પાંખોમાં જોડાઈને 4 વર્ષ સુધી કરી શકશે દેશની રક્ષા

યોજના સાથે જોડાયેલ યુવાનો કહેવાશે - 'અગ્નિવિર'

4 વર્ષ પછી 25% અગ્નિવિરને રેગ્યુલર કેડર જોબ - કેન્દ્રિય, પરિવહન અને ક્ષેત્રીય સિસ્ટમમાં પસંદગી પામશે.

telegram.me/current_kachumbar

રોજનું ડેઈલી કરંટ અફેર્સ મેળવવા - જોડાઓ અમારી ચેનલ સાથે
1.1K viewsFalgun Vaghela, 10:38
ओपन / कमेंट
2022-06-14 12:28:57
હમણાં KBC પ્રોમો 2022 જબરો ટ્રેન્ડમાં છે... પેલી 2000 વાળી GPS લગાવેલી નોટના તર્જ ઉપર તેઓએ જબ્બર મેસેજ આપ્યો છે...

છેલ્લે અમિતાભ બચ્ચન કહે છે કે ज्ञान जहां से भी मिले बटौर लिजीये पर पहेले जरा टटौल लिजीये

આજે એક પ્રખ્યાત સમાચારે પણ આ ભૂલ કરી છે.

એશિયાનો સૌથી લાંબા દાંત ધરાવતો હાથી નિધન પામ્યો છે નહીં કે લાંબી સૂંઢ ધરાવતો પણ આ ન્યુઝના લેખક જ્યારે અંગ્રેજીમાં આ ન્યુઝ જોયા હશે ત્યારે Tusk ને Trunk નું સમાનાર્થી સમજી બેઠા હશે એટલે સૂંઢ... પણ Tusk નો અર્થ થાય 'હાથીનો દાંત'

એટલે અમિતાભ ભાઈ બચ્ચન એમ જ નથી કહેતા કે ज्ञान जहां से भी मिले बटौर लिजीये पर पहेले जरा टटौल लिजीये

Stay Tune With telegram.me/Current_kachumbar For Latest & Authentic Current Updates
304 viewsFalgun Vaghela, 09:28
ओपन / कमेंट
2022-06-14 11:54:47
એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથી - 'ભોગેશ્વર'નું વૃદ્ધાવસ્થાથી નિધન

Daily Current Affairs

#Current_affairs_in_Gujarati

GPSC માં ક્લાસ 2 વન અધિકારી માટે 38 પદો પર ACF ની ભરતી

ADDA247 દ્વારા ACF માટે સ્પેશ્યલ ઓનલાઈન બેચ

ACF Class 2 બેચની વધુ વિગતો અને જોડાવવા માટે લિંક https://www.adda247.com/product-onlineliveclasses/14396/gujarat-acf-assistant-conservator-of-forest-online-live-classes-forest-and-ca-special-batch-by-adda247
334 viewsFalgun Vaghela, 08:54
ओपन / कमेंट