Get Mystery Box with random crypto!

કરન્ટ કચૂંબર

टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
टेलीग्राम चैनल का लोगो current_kachumbar — કરન્ટ કચૂંબર
चैनल का पता: @current_kachumbar
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.42K
चैनल से विवरण

✍ ડેઇલી કરંટ - વિસ્તૃત માહિતી સાથે
✍ મંથલી કરંટ - પદ્ધતિસર અને મુદ્દાસર
✍ કરંટ એનાલિસીસ માટે ક્વિઝ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 4

2022-06-21 13:32:18



ગુજરાત પાક્ષિક - જૂન (1 થી 15 જૂન) 2022

મહત્વના 25 મુદ્દાઓ

🅻🅸🆅🅴 🅽 🆆
3.3K viewsFalgun Vaghela, 10:32
ओपन / कमेंट
2022-06-21 08:19:01



Forest Guard ફાઇનલ સિલેક્શન લિસ્ટ

🅻🅸🆅🅴 🅽 🆆
178 viewsFalgun Vaghela, edited  05:19
ओपन / कमेंट
2022-06-21 05:33:06 20-21 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ

🅻🅸🆅🅴 🅽 🆆
2.2K viewsFalgun Vaghela, 02:33
ओपन / कमेंट
2022-06-20 18:40:01
ફોરેસ્ટ ગાર્ડમાં આ હાવજ પ્રિલીમમાં અમદાવાદ જિલ્લામાં 11મા ક્રમે અને ફાઈનલ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે.

અને જુઓ એના જ શબ્દોમાં - 10 દિવસમાં એને ફાયદો થ્યેલો છે.

બસ, આ રિઝલ્ટ ACF વાળા ચિત્તાઓએ પણ લાવવાનું છે.

Get Ready To Fight
631 viewsFalgun Vaghela, 15:40
ओपन / कमेंट
2022-06-20 18:16:07 ગુજરાતી કાવ્યોમાં વરસાદ - 2


બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.

રમેશ પારેખ

આજે નથી જાવું કોઇને'ય કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
વેણીભાઇ પુરોહિત


વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે.
તુષાર શુક્લ


અમે ઝળહળ, તમે સરભર થયા વરસાદમાં,
અમે પળ પળ, તમે અવસર થયા વરસાદમાં.
દિનેશ દેસાઈ


ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
મનોજ ખંડેરિયા


મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતાં આવડે તો
ચોમાસું છલકે ચોપાસ.
તુષાર શુક્લ


સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
આદિલ મન્સૂરી


તૂટી પડશે, ઓથાર છે,
બારે મેઘા તૈયાર છે.
હેલી આવી છે યાદની,
ને શ્રાવણ અનરાધાર છે.
દિનેશ દેસાઈ
3.1K viewsFalgun Vaghela, 15:16
ओपन / कमेंट
2022-06-20 18:13:37 ગુજરાતી કાવ્યોમાં વરસાદ - 1


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
હરીન્દ્ર દવે


વેર્યાં મે બીજ અહીં છુટ્ટે હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.
મકરંદ દવે


ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
હિતેન આનંદપરા


આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
બાલુભાઇ પટેલ


પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ.
પહેલી વર્ષામાં એક થઇને પછી, માટીના ભીના શ્વાસમાં જઇએ.
શોભિત દેસાઇ


ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ;
ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ.
હરીન્દ્ર દવે
2.6K viewsFalgun Vaghela, edited  15:13
ओपन / कमेंट
2022-06-19 13:48:34 PSI Mains Paper 3

LIVE PAPER SOLUTION





🅻🅸🆅🅴 🅽 🆆
3.7K viewsFalgun Vaghela, 10:48
ओपन / कमेंट
2022-06-19 05:02:34 18-19 June Daily CA





સાથે 'THE HINDU' , 'PIB' અને 'GUJARAT INFORMATION' ના કરન્ટના મહત્વના એડ઼િટોરિયલ્સ / આર્ટિકલ્સનો સંદર્ભ

🅻🅸🆅🅴 🅽 🆆
4.2K viewsFalgun Vaghela, 02:02
ओपन / कमेंट
2022-06-18 17:36:46 MPHW / FHW / CDPO સ્પેશ્યલ સ્વાસ્થ્ય સંબંધિત કરન્ટ અફેર્સ

છેલ્લા 6 મહિનાનું ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધિત કરન્ટ અફેર્સ

50 મુદ્દાઓ (50 Topics)

વિડીયો લેક્ચર

6.4K viewsFalgun Vaghela, 14:36
ओपन / कमेंट
2022-06-18 15:34:18 MPHW / FHW / CDPO ઉપયોગી છેલ્લા છ મહિનાનુ હેલ્થ રિલેટેડ (સ્વાસ્થ્ય સંબંધિત) કરન્ટ અફેર્સ





🅻🅸🆅🅴 🅽 🆆
2.9K viewsFalgun Vaghela, 12:34
ओपन / कमेंट