Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams C
टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 22.26K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 90K )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 7

2023-04-22 13:40:31

બેંક પરીક્ષાની તૈયારી માટેની નવી લાઈવ બેચ તા.24/4/2023થી ગુજરાતીમાં શરૂ થઈ રહી છે.. બેંક અધિકારી પોતે જ ભણાવશે..

આ બેચના તમામ ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશન પર મુકાઈ ગયા છે..

અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર અંતર્ગત ફ્કત ₹7499 માં ઓનલાઈન એડમિશન શરૂ છે.. કોર્ષની વેલીડીટી તા.31/01/2024 સુધીની રહેશે.. તૈયારી માટેનો પૂરતો સમય છે..

આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વહેલી તકે જોડાઈ જાઓ
https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બકુલ પટેલ
ભેંસ કી પાઠશાલા
1.6K views10:40
ओपन / कमेंट
2023-04-22 10:01:37 * કૃષિ વિભાગ માટે નવી 1121 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.. *

*કેટલીક જગયાઓ સીધી ભરતીથી તો કેટલીક પ્રમોશનથી ભરવામાં આવશે.*


*કુલ મહેકમ પૈકી કેટલીક જગ્યાઓ રાજ્ય સરકાર ના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે.*

*બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતી થી ભરવાની રહેશે .*

*ખેતી મદદનીશ વર્ગ ૩ ની ૮૨૫ જગ્યાઓ .*

*જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ૨૯૩ જગ્યાઓ.*

*નાયબ ખેતી નિયામક વર્ગ ૧ ની ૨ જગ્યાઓ.*

Join : @crack_gpsc_exams
2.3K views07:01
ओपन / कमेंट
2023-04-22 07:33:46 મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે ...

આ સરસ મઝાની પંક્તિ આજે યાદ આવે છે
2.7K views04:33
ओपन / कमेंट
2023-04-22 06:38:12 ઈતિહાસની મહત્વની સાલો

▷1772- રાજારામ મોહનરાય નો જન્મ
▷1828- બ્રહમોસમજ ની સ્થાપના
▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ
▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના
▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ
▷1893- શિકાગો માં ધર્મ પરિષદ
▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના
▷1869- ઠક્કર બાપા નો જન્મ
▷1885- કોંગ્રેશ ની સ્થાપના
▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના
▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન
▷1916- લખનઉ કરાર
▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ
▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ
▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના
▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના
▷1917-ખેડા સત્યાગ્રહ
▷1919- રોલેટ એક્ટ
▷1921- અસહકાર આંદોલન
▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ
▷1927- સાયમન કમિશન
▷1928-બારડોલી સત્યાગ્રહ
▷1928-નહેરુ અહેવાલ
▷1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ
▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના
▷1930- દાંડી કૂચ
▷1931- બીજી ગોળમેજી પરિષદ
▷1942- ક્રીપ્શ મિશન
▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ
▷1942-હિન્દ છોડો આંદોલન
▷1946- કેબિનેટ મીશન
▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના
▷1947- ભારત આઝાદ થયું

Join : @crack_gpsc_exams
2.8K views03:38
ओपन / कमेंट
2023-04-21 19:44:36
અમે મોબાઈલ રિચાર્જ માટેની નવી વેબસાઇટ શરૂ કરેલ છે. જેની પરથી તમે Mobile recharge, DTH recharge કરી શકો છો.

તમારા દરેક રિચાર્જ પર તમને 5% સુધીનુ Discount મળશે.

આ ઉપરાંત તમારી Referal ID થી તમારા મિત્રોને રિફર કરવા પર 2% સુધીનુ કમિશન પણ મળશે.

*અત્યારે જ ક્લિક કરો* :- https://www.PrincePe.com/signup?referal=1036983
1.1K views16:44
ओपन / कमेंट
2023-04-21 19:15:12 ENGLISH ના મહારથીઓ

કેવી લાગી ક્વિઝ આજે સાચો સાચો સ્કોર જણાવજો
1.4K views16:15
ओपन / कमेंट
2023-04-20 08:23:54 ગણિત સજ્જતા: ભાગ 1
ધો. 6 થી 8
NCERT આધારિત!
TET-2 માટે ઉપયોગી!

Join : @crack_gpsc_exams
802 views05:23
ओपन / कमेंट
2023-04-20 07:43:01
ભારતના પર્યાવરણીય કાયદાઓ
1.1K views04:43
ओपन / कमेंट
2023-04-20 07:13:37
ઉપપર ની પોસ્ટ પર ઘણા લોકોની કોમેન્ટ હતી કે ન્યૂઝ ખોટી છે ..સવાર માં ઊઠી ને ન્યૂઝ પેપર વાંચવું પણ જરૂરી છે

Join : @crack_gpsc_exams
1.4K views04:13
ओपन / कमेंट
2023-04-20 07:09:54
*WEBSANKUL RAJKOT*
MORNING BATCH ની ભવ્ય સફળતા બાદ આવી રહી છે.

*EVENING BATCH*
PSI / CONSTABLE / GENERAL બેચનો શુભારંભ
વિદ્યાર્થીઓના સપનાને પાંખો દેવા આવી રહ્યું છે WEBSANKUL 
          
ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો આવી રહ્યા છે રાજકોટને આંગણે
અભિજિતસિંહ ઝાલા સર
શક્તિસિંહ જાડેજા સર
નીરજ ભારવાડ સર
અકરમ સેરસિયા સર
હરદેવસિંહ ઝાલા સર
બ્રિજરાજ સિંહ ગોહિલ સર
મનીષ સિંધી સર
દર્શિત ગોસ્વામી સર
જુવાનસિંહ જાડેજા સર
સતીશ કોતર સર
અનિતા મેડમ
મહેશ સર
  
Free Demo
Date  : 17-4-2023
DISCOUNT OFFER

રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે .
તો આજે જ તમારું નામ નોંધાવો ....

Websankul academy
University road,
panchayatchowk ,
Above balaji super market , Rajkot .  
7777912255 / 7777917255
1.4K views04:09
ओपन / कमेंट