Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams C
टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 22.26K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 90K )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 10

2023-04-16 10:45:17 પ્લેયર્સ અને તેમની આત્મકથા

સચિન તેંડુલકર - પ્લેયિંગ ઇટ માય વે

મેરી કોમ - અનબ્રેકેબલ

યુવરાજ સિંહ - ધી ટેસ્ટ ઓફ માય લાઇફ

સાયના નેહવાલ - પ્લેયિંગ ટુ વીન

અભિનવ બિન્દ્રા - અ શોટ એટ હિસ્ટ્રી

મિલખા સિંઘ - ધી રેસ ઓફ માય લાઇફ

સુનિલ ગાવસ્કર - સન્ની ડે

કપિલ દેવ - સટ્રેટ ફ્રોમ માય હાર્ટ

સંજય માન્જરેકર - ઇમ્પર્ફેક્ટ

સાનિયા મિર્ઝા - એસ અગેઈનસ્ટ ઓડ

VVS લક્ષ્મણ - 281 એન્ડ બિયોન્ડ

સૌરવ ગાંગુલી -અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ
2.6K views07:45
ओपन / कमेंट
2023-04-16 10:45:17 બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
ખાંડ

ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
બિલિમોરા (નવસારી જિલ્લો)

યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
દેવભૂમિ દ્વરકા

તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
મહેસાણા

ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો

વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
ધોળકા
1.8K views07:45
ओपन / कमेंट
2023-04-16 10:45:16 બિન સચિવાલય ક્લાર્ક

બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે ?

રોબર્ટ ક્લાઈવ

બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે ?

વોરન હેસ્ટિંગ્સ

ભારતનો પ્રથમ ગવર્નર કોણ છે ?

લોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતનો પ્રથમ વાઇસરોય કોણ છે ?

લોર્ડ કેનિંગ

આમુખને બંધારણનું હૃદય કોણે ગણાવ્યું ?

ઠાકુરદાસ ભાર્ગવ
1.8K views07:45
ओपन / कमेंट
2023-04-16 10:45:16 કન્ફયુજન પોઇન્ટ



કોમ્પ્યુટર ના પિતા કોણ છે
ચાલ્સૅ બેબેજ

કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ
અેલન ટયુરિંગ

વિશ્ર્વનું પ્રથમ કોમ્પ્યુટર
ENIAC

વિશ્ર્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
CREY ૧૯૬૦

ભારતનું બનાવેલુ પ્રથમ કોમ્પ્યુટર
સિધ્ધાથૅ

ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
પરમ
1.6K views07:45
ओपन / कमेंट
2023-04-16 10:45:16 આમુખ


આમુખમાં થયેલા સુધારાઓ

આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
1.સમાજવાદી
2.બિન-સાંપ્રદાયિક
3.અખંડિતતા

આમુખ વિશે આટલું જાણો

આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- પંડિત જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- તા.13-12-1946

બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- તા.22-01-1947

બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- સર બી.એન.રાવ

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- તા.22-01-1950

આમુખનો અગત્યનો સ્ત્રોત :- અમેરિકા

આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- ઓસ્ટ્રેલિયા

આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- ઇ.સ.1976

ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર બેઓટર રામમનોહર સિંહા દ્વારા તૈયાર થઈ હતી.

આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-

"આમુખ એ બંધારણનું હદય છે." ઠાકુરદાસ ભાર્ગવ

"આમુખ રાજકીય કુંડળી છે." કનૈયાલાલ મુનશી

"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." એન.એ.પાલકીવાલા

"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ક્રિષ્નાસ્વામી ઐયર

"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." એમ.હિદાયતુલ્લા
1.6K views07:45
ओपन / कमेंट
2023-04-16 10:42:16 The Most Famous Temples in India

Badrinath Temple:- Chamoli district, Uttarakhand

The Konark Sun Temple:- Puri district of Odisha

Brihadeeswara Temple:- Thanjavur city of Tamil Nadu

Somnath Temple:- Saurashtra (Gujarat)

Kedarnath Temple:- Garhwal area (Uttarakhand)

Sanchi Stupa:- Raisen district of Madhya Pradesh

Ramanathaswamy Temple:- Tamil Nadu

Vaishno Devi Mandir:- J&K, near Katra.

Siddhivinayak Temple:- Prabha Devi, Mumbai

Gangotri Temple:- Uttarkashi district of Uttarakhand

Golden Temple or Sri Harmandir Sahib:- Amritsar

Kashi Vishwanath Temple:- Varanasi (Uttar Pradesh)

Lord Jagannath Temple:- Puri (Orissa)

Yamunotri Temple:Uttarkashi district of Uttarakhand

Meenakshi Temple:- Madurai (Tamil Nadu)

Amarnath Cave Temple:-State of J&K

Lingaraja Temple:- Orissa

Tirupati Balaji:- Tirumala (Andhra Pradesh)

Kanchipuram Temples:- Tamil Nadu

Khajuraho Temple:- Madhya Pradesh

Virupaksha Temple:- Hampi, Bellary, Karnataka

Akshardham Temple:- Delhi

Shri Digambar Jain Lal Mandir:- Oldest Jain temple in
Delhi

Gomateshwara Temple:- Shravanabelagola town of
Karnataka

Ranakpur Temple:- Pali district of Rajasthan

Shirdi Sai Baba Temple:- Shirdi town of Maharashtra

Sree Padmanabhaswamy Temple :- Thiruvananthapuram,
the capital city of Kerala

Dwarkadhish Temple:Dwarka city (Gujarat)

Laxminarayan Temple:- Delhi
1.6K views07:42
ओपन / कमेंट
2023-04-16 10:25:13
*સુ તમે પણ જુનિયર કલાર્કની પરીક્ષાની જેમ વિધાન વારા ટેસ્ટ પેપર તલાટી માટે લેવા માંગો છો* ?
----------------------
નીચનું એક પેપર જોય લેવું સુ ક્યાંક આવુજ પેપર હતુંને વિધાન અને જોડકા વારુ ?

https://drive.google.com/file/d/1bMDGDMqNHxT-6lORIa5GZg_jRqAj8a2g/view?usp=share_link
----------------------
આવાજ કુલ 18 ટેસ્ટ માત્ર 130 રૂપિયામાં pdf સ્વરૂપે
વધુ એક પેપરની ડેમો કોપી  ની લિંક

https://drive.google.com/file/d/1s61XkvxuGgWtvtGwz8mNvai1K1-Yo9t1/view?usp=share_link
--------------------------
Pricing Details MRP: 
150 -  20rs  (15% Discount)
--------------------------
130 Rs Final Prize/-
------------------------
Payment link
https://rzp.io/l/Moke115
-------------------------
Any help contact on telegram
@The_talati_master1
----------------------
Ans key બધાની એક સાથે જે પેમેન્ટ કરશે એને મળી જશે ડેમો મા નથી મૂકેલ
તમામ મટીરીલ પ્રિન્ટ કરી શકાશે એક સાથે મેઇલમાં 18 પેપર આવશે
-------------------------
કોઈ પણ મુંજવણ માટે નીચે મેસેજ કરવો
@The_talati_master1
----------------------
1.8K views07:25
ओपन / कमेंट
2023-04-16 08:32:05 આજે જેમને ટેટ - 1 નું પેપર છે

એ બધા ને best of luck

એક નિવેદન : બધું ટિક કરી ને આવજો બાકી ના

મુકતા માઇનસ પદ્ધતિ નથી
2.1K views05:32
ओपन / कमेंट
2023-04-16 08:29:47 KITKAT ખાવા વાળા આ પણ વાંચી લેજો

ચોકલેટ ના પેકીંગ પરથી પણ જ્ઞાન મળે છે
2.0K views05:29
ओपन / कमेंट
2023-04-16 08:27:22
#Kitkat_series

• •Chikamagalur• •

•~•ચિકમગલુર એક સુંદર જિલ્લો છે કર્ણાટકના પશ્ચિમ ભાગ પર
•~•તે મોટે ભાગે કૉફી નાં વાવેતર માટે લોકપ્રિય છે, અને રમણિય વાતાવરણ માટે
•~•બીજું પ્રખ્યાત આકર્ષણ ચિકમગલુર તેના બાબાબુદાન ગિરી રેન્જ માટે જાણીતું છે.
••••••••••••••••••••••••••••••••••••••••••••••
Anju
•••••••••••••••••••••••••••••••••••••••••••••
2.1K views05:27
ओपन / कमेंट