Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams C
टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 22.26K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 90K )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2023-07-02 20:02:49
8 - માર્ક હાઈકોર્ટ આસિસ્ટન્ટ આપણા પેજ માથી


Join : @crack_gpsc_exams
3.8K views17:02
ओपन / कमेंट
2023-07-02 19:26:22 કાલે ઘણા વિદ્યાર્થીઓ કે જેઓ નોકરી સાથે સાથે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરે છે તેમની રિકવેસ્ટ હતી કે તેમની સેલેરી/પગાર મહિનાની શરૂઆતમાં 5 તારીખ આસપાસ થતી હોવાથી પૈસાના અભાવે આ ઓફરનો લાભ મેળવી શક્યા નથી તો આ ઓફર થોડીક આગળની તારીખ સુધી વધારવામાં આવે. આ બધા જ મિત્રોની રિકવેસ્ટને આગ્રહવશ થઈ ઓફરને આવતી 06-07-2023 તારીખ સુધી લંબાવવા માં આવી છે જેથી તેઓ આ ઓફરનો લાભ લઈ શકે. તો બધા જ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને વિનંતી કે જલ્દીથી આ 50% ડિસ્કાઉન્ટનો લાભ લઈ લે. ઓફર પૂરી થયા પછી ફોન કે મેસેજ કરીને શરમાવશો નહીં.

WebSankul ના કોઈ પણ Online કોર્સ પર 50% off અને મેળવો 15% કોર્સ ફી રકમ Cashback તરીકે આપના બેન્ક અકાઉન્ટમાં...

આ ઓફરનો લાભ ફક્ત 6 જુલાઈ, 2023 સુધી જ મળશે.

Link : https://gpsconline.page.link/PqtG

PROMO CODE - ( 𝗣𝗥𝗔𝗗𝗜𝗣𝟳𝟱𝟳𝟱 )
4.0K views16:26
ओपन / कमेंट
2023-07-02 18:17:45
6 - માર્ક હાઈકોર્ટ આસિસ્ટન્ટ આપણા પેજ માથી


Join : @crack_gpsc_exams
4.0K views15:17
ओपन / कमेंट
2023-07-02 17:09:11
આજે યોજાયેલ HC Assistantની Provisional Answer Key

Join : @crack_gpsc_exams
4.0K views14:09
ओपन / कमेंट
2023-07-02 16:58:13 આજે યોજાયેલ HC Cashierની Provisional Answer Key

Join : @crack_gpsc_exams
3.8K views13:58
ओपन / कमेंट
2023-05-22 10:30:34
Police ( PSI) ભરતી update
2.1K views07:30
ओपन / कमेंट
2023-05-22 04:56:56
છેલ્લા 2 દિવસ બાકી... Hurry up..

Planner Course Offer

GPSC PSI/ASI/CONSTABLE

તમામ કોર્સ પર 50 % off

APPLY PROMO CODE
PLANNER50

Planner Course ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન
http://Bit.ly/WebSankulApp

વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો
7777991357 7777991367
7777991352 6358289897
6356239165 9054522775
9054522779 9054903684
2.2K views01:56
ओपन / कमेंट
2023-05-21 19:07:36
Gurujii
2.6K views16:07
ओपन / कमेंट
2023-05-19 05:06:48 Crack_gpsc_exams pinned «ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર... હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. 1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 ... 2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત…»
02:06
ओपन / कमेंट
2023-05-19 04:44:03 ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર... હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.


1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 ...

2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે

આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.

  પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.

આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.

આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે

બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે

અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું  આવશે તેમાં  ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે


* ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે.... *

3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે

લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે...

જેમાં અંગેજી 20 , ગુજરાતી 20,  બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ  એમ 200 માર્ક્સ નું પેપર હશે ...



કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય

mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ


𝗝𝗼𝗶𝗻 : @crack_gpsc_exams
494 views01:44
ओपन / कमेंट