Get Mystery Box with random crypto!

BJP Gujarat

टेलीग्राम चैनल का लोगो bjpforgujarat — BJP Gujarat B
टेलीग्राम चैनल का लोगो bjpforgujarat — BJP Gujarat
चैनल का पता: @bjpforgujarat
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 5.12K
चैनल से विवरण

Telegram Channel of Bharatiya Janta Party (BJP) Gujarat Pradesh

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2022-08-30 14:15:10 અર્બન નક્સલી અને આપના ઉમેદવાર મેધા પાટકરનું સત્ય. જેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સરદાર સરોવર ડેમને ભૂલના સ્મારક તરીકે યાદ રખાશે અને આ પરિયોજના પૂર્ણ થાય તો પણ કચ્છ સુધી પાણી નહીં પહોંચે. મેધા પાટકરને જડબાતોડ જવાબરૂપે મળ્યો ભાજપ દ્વારા કરેલો કચ્છનો સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ.
409 views11:15
ओपन / कमेंट
2022-08-30 14:15:07
402 views11:15
ओपन / कमेंट
2022-08-30 12:52:17 સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા ₹50 કરોડ

આ યોજનાથી રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટલાઇટ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ બનશે વધુ સુદૃઢ
439 views09:52
ओपन / कमेंट
2022-08-30 12:52:15
441 views09:52
ओपन / कमेंट
2022-08-30 11:57:16 મહાઠગનું મહાભષ્ટ મોડેલ

AAPના રેવડી રાજમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
466 views08:57
ओपन / कमेंट
2022-08-30 11:57:15
457 views08:57
ओपन / कमेंट
2022-08-30 09:01:23 શુભ સવાર, સકારાત્મક સવાર
#TodaysPositive
524 views06:01
ओपन / कमेंट
2022-08-30 09:01:21
531 views06:01
ओपन / कमेंट
2022-08-30 09:00:42 कच्छ का विकास, सबका प्रयास से सार्थक परिवर्तन का एक उत्तम उदाहरण है।

कच्छ सिर्फ एक स्थान नहीं है, बल्कि ये एक स्पिरिट है, एक जीती-जागती भावना है।

- प्रधानमंत्री श्री @narendramodi जी
512 views06:00
ओपन / कमेंट
2022-08-30 09:00:41
511 views06:00
ओपन / कमेंट