Get Mystery Box with random crypto!

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 મહાનગરપાલિ | BJP Gujarat

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા ₹50 કરોડ

આ યોજનાથી રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટલાઇટ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ બનશે વધુ સુદૃઢ