Get Mystery Box with random crypto!

😂 જોકસ ની જમાવટ 😂

टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
चैनल का पता: @jokesnijamavat
श्रेणियाँ: एंटरटेनमेंट
भाषा: हिंदी
ग्राहकों: 1.53K
चैनल से विवरण

ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..😂😂
પિતા પુત્રી, ભાઈ બહેન, અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવા જોક્સ
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા 😁
😂 મોજે_મોજ રોજે_રોજ 😂

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2022-08-13 18:38:22 मीराबाई चानू खुद 49kg की है और उन्होंने 202 किलोग्राम वजन उठाकर गोल्ड मेडल जीता

Really inspirational
@JokesNiJamavat

.....और यहां हमारी 70 किलो की देवियाँ 3kg से ऊपर सब्जी हो जाए तो तुरंत थैला पति को थमा देती है.

फिर भी इनको गोल्ड चाहिए


801 views15:38
ओपन / कमेंट
2022-06-16 06:58:11 अब नही होगी दिक्कत इंग्लिश बोलने में

बिलकुल मुफ्त

कही पर एक रुपया भी देने की जरूरत नहीं है

क्यों नहीं आ सकता आपको इंग्लिश?

इधर सीखने को मिलेगा आपको इंग्लिश वो भी ताबड़तोड़ गेरंटी के साथ



देखिए इस चैनल में आपको हररोज क्या क्या कंटेंट सीखने को मिलेंगे।

Daily Vocabulary
- हररोज के इंग्लिश शब्द ताकि आपकी इंग्लिश डिक्शनरी पावरफुल बने।

All Tenses
- सभी प्रकार के काल डेफिनेशन और उदाहरण के साथ।

Daily Routine Sentences
- हररोज बोले जाने वाले इस वाक्य, जो आप सिख कर हररोज अपनी निजी जिंदगी में उपयोग कर सकते हो

अब इतना सबकुछ
फ्री में?? कौन उपलब्ध कराएगा बताइए??

तो आज ही जुड़े इस चैनल से और थोड़ा हमे सपोर्ट कर दीजिए ताकि आपके साथ साथ और भी लोगो को हम इंग्लिश सीखा सके।।

https://t.me/HungerOfLearning
96 views03:58
ओपन / कमेंट
2022-06-12 08:29:15
હેપ્પી બર્થડે @JokesNiJamavat

આપ સૌના સહકાર અને સાથ વિના કદાચ આ શક્ય ન હતું..

મિત્રો આજથી બે વર્ષ પહેલા કદાચ મે વિચાર્યુ ન હતું કે આપનો આટલો બધો સહકાર મળશે અને આ ચેનલ આટલે સુધી પહોંચશે. આમ જ આજ આ ચેનલ આ પરિવારને 2 વર્ષ પૂર્ણ થયા અને બે વર્ષ આપને હસાવવાની તક મળી અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું..
આવી જ રીતે આપને હસાવતા રહીશું અને મૌજ કરાવતા રહીશું સાથે સાથે આપ પણ સૌ પોતાના પરિવાર અને મિત્રો ને આ પરિવાર ના સભ્યો બનાવીને સહકાર આપશો એવી અમને આશા છે.

ખુશ રહો, મસ્ત રહો
હસતાં રહો હસાવતા રહો


અને હા ચેનલ જોઈન કરવી એ આજે પણ ટેક્સ ફ્રી છે..

@JokesNiJamavat
@JokesNiJamavat
955 views05:29
ओपन / कमेंट
2022-05-28 14:30:06 આખો દિવસ આરામ કરે અને સાંજે ફોન કરે ... અને કહે

શું પડ્યું છે કાઈ?

અને હા ભાઈ ... બાઈટિંગ ની વ્યવસ્થા જરાક કરી રાખજે ...

પછી પ્રોગ્રામ થઈ ગયા પછી ...




આમ જો મોટા... આ તો તારો આટલો બધો ભાવ છે એટલે હું અહીંયા આવું હો
બાકી એક ફોન એ બોટલ ઘરે આવે હો ...



➥ @JokesNiJamavat
491 viewsedited  11:30
ओपन / कमेंट
2022-05-28 10:33:20
એક નેતા પ્રચાર સમયે જાણતાં વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા..

એક સમર્થકે નારો લગાવ્યો
" હમારા નેતા કૈસા હો..? "





ત્રણ ચાર છોકરીઓ બોલી: "પિંક કલરનો"



➥ @JokesNiJamavat
345 views07:33
ओपन / कमेंट
2022-05-26 07:29:21
એક બહેન દુકાનદારને: ભાઈ આ સાડી નો ભાવ શું છે?


દુકાનદાર : બહેન... માત્ર 2999/- ₹


બહેન : અરે ભાઈ ...આટલો ભાવ તો કંઈ હોય? કઈક વ્યાજબી કરો... દર વખતે તો તમારે ત્યાં થી જ લઈ જાઉં છું...


દુકાનદાર : બહેન ... ભગવાન નો ડર તો રાખો... હજી કાલ તો ઓપનિંગ કર્યું... અને તમે?....



➥ @JokesNiJamavat
371 views04:29
ओपन / कमेंट
2022-05-25 06:07:03 આ હવામાન વિભાગ વાળા કેય સે કે ...
સમુદ્રી વાવાઝોડું આવવાનું સે...



દર વખતે દ્વારકા કે સોમનાથ ના તટે થી અડીને પાસુ વયું જાય છે...

આ વખતે તો ઇ નો આવે ને તો હોડકું લઈને ઇની સામે જાવું હે ...
બાકી આ રોજ રોજ ની માથાકૂટ હવે નો જોઈ...



➥ @JokesNiJamavat
102 views03:07
ओपन / कमेंट
2022-05-24 16:08:51 માંડ એવું લાગે કે હવે જીવન માં બધું જ ઠીક ચાલે છે ....




ત્યારે જ ઇયરફોન માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય છે...



જોક્સ NONSTOP ચાલુ જ રહેશે
@JokesNiJamavat
352 views13:08
ओपन / कमेंट
2022-05-24 16:07:16 અમુક લોકો સવાર સવારમાં વોટ્સએપ પર એટલા જ્ઞાન ભરેલા સુવિચારો મોકલે ને










કે એવું લાગે જાણે .... આખી દુનિયા સુધરી ગઈ ...હવે હું જ રહી ગયો હોવ જાણે...


➥ @JokesNiJamavat
350 views13:07
ओपन / कमेंट
2022-05-24 16:05:05
ઘરે પોતાના કહેવા પ્રમાણે ખીચડી પણ નો બનતી હોય...




અને વળી સ્ટેટસ રાખે "સિંહ ના ઠેકાણા નો હોય"
હવે ઘર ભેગીનો થા ને ભાઈ... ગોરિયો ગમાણે પડ્યો હોય ઇમ ઘરના ડામચ્યે બેઠો હોય સે....


લી. ભડકેલો બુધો


@JokesNiJamavat
334 views13:05
ओपन / कमेंट