Get Mystery Box with random crypto!

😂 જોકસ ની જમાવટ 😂

टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
चैनल का पता: @jokesnijamavat
श्रेणियाँ: एंटरटेनमेंट
भाषा: हिंदी
ग्राहकों: 1.53K
चैनल से विवरण

ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..😂😂
પિતા પુત્રી, ભાઈ બહેન, અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવા જોક્સ
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા 😁
😂 મોજે_મોજ રોજે_રોજ 😂

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 77

2021-04-10 06:45:32 ચા પીતા પીતા પતિના હાથમાંથી કપ નીચે પડી ગયો

પતિ પત્ની ને : હાશ...કપ બચી ગયો..


પત્ની : કપ નહિ.... તમે બચી ગયા...

@JokesNiJamavat
@JokesNiJamavat
720 views03:45
ओपन / कमेंट
2021-04-09 14:48:07 જોકસ ની જમાવટ pinned «જેલર(એક કેદી ને) - એલા બધાયને એના સગાસંબંધી મળવા આવે છે, તને કેમ કોઈ મળવા નથી આવતું. કેદી - સાહેબ મારા બધાય સગાસંબંધી અહિયાંજ છે. »
11:48
ओपन / कमेंट
2021-04-09 14:47:32 જેલર(એક કેદી ને) - એલા બધાયને એના સગાસંબંધી મળવા આવે છે, તને કેમ કોઈ મળવા નથી આવતું.

કેદી - સાહેબ મારા બધાય સગાસંબંધી અહિયાંજ છે.
772 views11:47
ओपन / कमेंट
2021-04-09 12:46:09 બે ગાંડા ચાલતાં ચાલતાં જતા હતા

પહેલો ગાંડો : શું વિચારે છે..?

બીજો ગાંડો : વિચારું છું કે તાજ હોટેલ લઈ લઉં...

પહેલો ગાંડો : પણ...હું વેચું તો તું લઈશ ને...


@JokesNiJamavat
754 views09:46
ओपन / कमेंट