Get Mystery Box with random crypto!

જીવંત એકમનાં અભ્યાસનાં શાસ્ત્રને શું કહે છે ? હીસ્ટોલોજી | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

જીવંત એકમનાં અભ્યાસનાં શાસ્ત્રને શું કહે છે ?

હીસ્ટોલોજી

ફળ, ફૂલ, શાકભાજી વચ્ચેનું બાગાયતીશાસ્ત્ર એટલે શું ?

હોર્ટિકલ્ચર

આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ?

હાઈજન

મૂર્તિઓ અને તેનાં વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ?

આઈકોનોલોજી

ખડકો અને જમીનનાં સ્તરોનાં અભ્યાસનું શાસ્ત્ર કયું છે ?

જીઓલોજી