Get Mystery Box with random crypto!

પંચાયતી રાજના પ્રશ્નો તાલુકા પંચાયત ના વડા ને | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

પંચાયતી રાજના પ્રશ્નો


તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
તાલુકા પ્રમુખ

તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
તાલુકા વિકાસ અધિકારી

તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
પંદર (15)

તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
એકત્રીસ (31)

જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?

જીલ્લા પ્રમુખ