Get Mystery Box with random crypto!

વિજ્ઞાન સબન્ધી ક્ષેત્ર અને તેનાં જનક . જીવ વિજ્ઞાન નાં પીતા | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

વિજ્ઞાન સબન્ધી ક્ષેત્ર અને તેનાં જનક .

જીવ વિજ્ઞાન નાં પીતા :- એરીસટોલ

પ્રાણી સાસ્તર નાં પીતા :- એરીસટોલ

માઇક્રો બાયૉલોજી ( સુંક્ષમ જીવ વિજ્ઞાન નાં પીતા ) :- લુઇ પાઇસ્વર .

આધુનીક સરીર રચના સાસત્ર નાં પીતા :- આડ્રેય વિસાલિયસ

આયુંરવેદ નાં પીતા :- ચરક

તબીબ વિજ્ઞાન નાં પીતા :-હિપોક્રિટસ

બ્લડ ગ્રુપ નાં જનક :- કાર્લ લેનઁડ઼સિઁટનર

રસીકરણ નાં જનક :- અડવેર્ડ જેનર.

પરમાણુ બૉમ્બ નાં જનક :- રોબર્ટ ઓપન હેઈમર ,, એનરઈકૌ ફરમિ ,, લિયો ઝીલાર્ડ

નુકલિયર ભૌતિક સાસ્તર નાં જનક :- અનરસ્ટં રૂથઁરર્ફોર્ડ

ન્યુકલિયર રસાયણ સાસ્તર નાં જનક :- અઓટૌહાન.

આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા :- લેવાય સિયર.

હૉમિયપેથિ નાં જનક :- હાનેમાન .

ઉત્ક્રાંતિ વાદ નાં પરેણેતા :- ચાલ્સ દાઁરવિન

જનીન સાસ્તર નાં પીતા. :- ગ્રેગર મેંડલ...