Get Mystery Box with random crypto!

સાહિત્યકારની લાક્ષણીકતા નવલરામ પંડ્યા : આરૂઢ વિવેચક રણછ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

સાહિત્યકારની લાક્ષણીકતા

નવલરામ પંડ્યા : આરૂઢ વિવેચક

રણછોડભાઇ ઉદયરામ દવે : ગુજરાતી નાટકનાં પિતા

બોટાદકર : ગૃહ ગાયક , કુટુબ કવિ

ઝવેરચંદ મેઘાણી : લોકસાહિત્યનો મત્ત મોરલો

જ્યોતિંદ્ર દવે : હાસ્યસમ્રાટ

પન્નાલાલ પટેલ : જાનપદી નવલકથાનાં સર્જક,ગુજરાતી સાહિત્યનો ચમત્કાર

નિરંજન ભગત : ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસિદ્ધિના કવિ

નટવરલાલ પંડ્યા : ગુજરાતી ગીતાંજલિના કવિ

ચુનીલાલ મડિયા : ગ્રામ જીવનનાં સમર્થ સર્જક

ચંદ્રકાંત બક્ષી : બંડખોર સર્જક

લાભશંકર ઠાકર : પ્રયોગશીલતાનું સાવ નવું પરિણામ પ્રગટાવનાર સર્જક

પ્રહલાદ પારેખ : સૌંદર્યાભિમુખકવિ , રંગ અને ગંધના કવિ , બારી બહારના કવિ

સ્વામી આનંદ : અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ

રણજિતરામ વાવાભાઇ મહેતા : ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક

રાજેંદ્ર શુક્લ : અલગારી મસ્તક કવિ

કિશોરલાલ મશરૂવાળા : શ્રેયાર્થી સાહિત્યકાર