Get Mystery Box with random crypto!

ગણિત :- એક આંકડાની સૌથી નાની સંખ્યા :- ૦ એક આંકડાની | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગણિત :-

એક આંકડાની સૌથી નાની સંખ્યા :- ૦
એક આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯
એક આંકડાની કુલ સંખ્યા :- ૦ થી ૯ = ૧૦

બે આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦
બે આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯
બે આંકડાની કુલ સંખ્યા :- ૧૦ થી ૯૯ = ૯૦

ત્રણ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦
ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯
ત્રણ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦ થી ૯૯૯ = ૯૦૦

ચાર આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦
ચાર આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯
ચાર આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦ થી ૯૯૯૯ = ૯૦૦૦


પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦૦
પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯૯
પાંચ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦૦ થી ૯૯૯૯૯ = ૯૦૦૦૦