Get Mystery Box with random crypto!

લાઈહરિબા લોકનૃત્ય કયા રાજ્યનું છે મણિપુર 80 કિ.મી. લાંબી પ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

લાઈહરિબા લોકનૃત્ય કયા રાજ્યનું છે
મણિપુર

80 કિ.મી. લાંબી પનામા નહેર ક્યાં આવેલી છે
મધ્ય અમેરિકા

બિરજુ મહારાજ કયા નૃત્યના નિષ્ણાત છે
કથ્થક

ફાતિમાબીબી કયા રાજ્યના ગવર્નર હતા
તમિલનાડુ

એડમિરલ એટલે શાનો વડો કહેવાય
નૌકાદળ

લેખક ઉમર ખય્યામ શાને માટે જાણીતા છે
રુબાઈયત

ડિયર, કમ નીઅર,ડોન્ટ ફિઅર, લેટ અસ ચીઅર આ કયો અલંકાર છે
અંત્યાનુપ્રાસ

1965નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો હતો
પી.વી.અખિલન

ટાઈપ રાઈટરની શોધ કોણે કરી હતી
શોક્સ

2008ની ઓલિમ્પિક રમતના આગમનની ખુશીમાં ચીને 10 ઓંસના 40 મિલિમીટર વ્યાસના સિક્કા બહાર પાડ્યા હતા તે કઈ ધાતુના હતા
ચાંદી