Get Mystery Box with random crypto!

વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
2015