Get Mystery Box with random crypto!

ભારતીય ઇતિહાસ મા ઓળખાતા કેટલાક કન્ફ્યુજન ભયાૅ ઉપનામો દેશબંધ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ભારતીય ઇતિહાસ મા ઓળખાતા કેટલાક કન્ફ્યુજન ભયાૅ ઉપનામો

દેશબંધુ ચિત્તરંજન દાસ
દિનબંધુ સી.એફ એન્ડ્રુઝ
બંગબંધુ શેખ મુજીબત રહેમાન
ભારતના ગ્રાન્ડ ઓલ્ડ પુરૂષ દાદાભાઇ નવરોજી
પંજાબ કેસરી લાલા લજપતરાય
બંગાલ કેસરી આશુતોષ મુખર્જી
બિહાર કેસરી ડો શ્રીકૃષ્ણ સિહ
આંધ્ર કેસરી ટી પ્રકાશરામ
લોકમાન્ય બાલ ગંગાધર તિલક
લોક નાયક જય પ્રકાશ નારાયણ
જન નાયક કપુૅરી ઠાકર
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર
ગુરૂજી એમ એસ ગોલવલકર
સાચા જવાહરલાલ નહેરુ
તાઉ દેવીલાલ ચૌધરી
રામજી ચક્રવર્તી રાજગોપાલચારી
સ્પેરો મેજર જનરલ રાજીન્દરસિંહ
યુવાતકૅ ચંદ્રશેખર
બાબુજી જગજીવન રામ
ભારતના શેક્સપિયર મહાકવિ કાલિદાસ
ભારતના નેપોલિયન સમુદ્રગુપ્ત
ભારતના ચાણક્ય મૈકયાવેલી
કાશ્મીર ના અકબર જૈનુલ અબ્દીન
ગુજરાતના પિતા રવિશંકર મહારાજ
ભારતના પિતા મહાત્મા ગાંધી