Get Mystery Box with random crypto!

ગજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો ભાગ ૧ ૧ : નરસિંહ મહેતા | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો

ભાગ ૧

૧ : નરસિંહ મહેતા : તળાજા (ભાવનગર)

૨ : પ્રેમાનદ : વડોદરા

૩ : મનુભાઇ પંચોળી : પંચાશિયા (રાજકોટ – વાંકાનેર )

૪ : ત્રિભુવનદાસ લુહાર : મિયામાતરા (ભરૂચ )

૫ : ઈશ્વર પેટલીકર : પેટલી ગામ (પેટલાદ તાલુકો)

૬ : નાથાલાલ દવે : ભુવા ગામે (ભાવનાગર જિલ્લો )

૭ : બકુલ ત્રિપાઠી : નડિયાદ

૮ : મકરંદ દવે : ગોંડલ (રાજકોટ જિલ્લો )

૯ : કાકાસાહેબ કાલેલકર : સતારા (મહારષ્ટ્રા)

૧૦ : અમૃત ઘાયલ : રાજકોટ સરધાર

૧૧ : ચંદ્રકાંત શેઠ : ઠાસરા (ખેડા જિલ્લો)

૧૨ : લાભશંકર ઠાકર : સેડ્લા (સુરેંદ્રનગર )

૧૩ : રમેશ પારેખ : અમરેલી

૧૪ : ઝવેરચંદ મેઘાણી : ચોટીલા (વતન બગસરા)

૧૫ : પન્નાલાલ નાનાલાલ પટેલ : માંડલી

૧૬ : કુમારપાળ દેસાઇ : અમદાવાદ

૧૭ : વર્ષા અડાલજ : મુંબઈ

૧૮ : ગંગસતી : રાજપરા (ભાવનગર)

૧૯ : રઘુવીર ચૌધરી : બાપુનગર (ગાંધીનગર)

૨૦ : ગુણવંત શાહ : રાદેર (સુરત)

૨૧ : વિનોદ જોષી : બોટાદ

૨૨ : રતીલાલ બોરીસાગર : સાવરકુંડલા

૨૩ : હરીન્દ્ર દવે : ખંભરા (કચ્છ )

૨૪ : કલાપી : લાઠી

૨૫ : ચંદ્રકાન્ત પંડ્યા : ધરમપુર (વલસાડ)

૨૬ : જયંત પાઠક : ગોઠ (પંચમહાલ )

૨ ૭ : સુરેષ જોષી : વાલોડ (સુરત , બારડોલી)

૨૮ : રાજેંદ્ર શાહ : કપડવંજ

૨૯ : મોહનલાલ પટેલ : પાટણ

૩૦ : ગની દંહીવાલા : સુરત

૩૧ : રાવજી પટેલ : વલ્લભાપુર (ડાકોર)

૩૨ : ઝોરાવરસિંહ જાદવ : આકરુ ગામ (ધંધુકા તાલુકો)

૩૩ : ભાલણ : પાટણ

૩૪ : ગૌરીશંકર જોશી : વિરપુર

૩૫ : કિશનસિંહ ચાવડા : વડોદરા