Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2023-05-10 19:06:13
Naukri9 Video: સ્નાતકો માટે પ્રવાસન ક્ષેત્રમાં બહાર પડી નોકરીઓ, મળશે મહિને 20,000થી વધુ પગાર

ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે, પ્રવાસન ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. ધોરણ 10 કે 12 પાસ લોકોને મહિને 20,000થી વધુ પગાર મળશે.પહેલી નોકરી

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:08
Power corridoer: હવે બોલિવુડ એવોર્ડ શો માટે ગુજરાત બનશે યજમાન

ગાંધીનગર: અત્યાર સુધીના ઇતિહાસમાં કદી ગુજરાતમાં બોલિવુડ સેલિબ્રિટીના ખ્યાતનામ એવોર્ડ શો યોજાયા નથી. પરંતુ હવે પહેલી વખત ગુજરાત બોલિવુડ એવોર્ડ શો માટેનું યજમાન બનશે. આ સમારોહ અમદાવાદમાં યોજાશે. એ માટેની જગ્યા હજુ ફાઇનલ થઇ નથી પરંતુ ટૂંક જ સમયમાં એ ફાઇનલ કરાશે.બોલિવુડ એવોર્ડ ફંકશનને ગુજરાતને આંગણે યોજવાનું શ્રેય રાજ્યના ટુરીઝમ સેક્રેટરી હારિત શુક્લાને ફાળે જાય છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:06
BIG NEWS / ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, જાણો વર્ષે કોને, કેટલી મળશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી દર વર્ષે રૂ. 25,000 તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપયોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

સંપૂર્ણ લેખ વાંચો
1 view16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:04
વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકાના પ્રવાસે જશે: જો બાઈડને વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કર્યું

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
1 view16:06
ओपन / कमेंट
2023-05-10 16:06:16
PM મોદી 12 મેએ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં 'આવાસ ઉત્સવ'માં રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે અનેક લાભાર્થીઓને ગૃહપ્રવેશ પણ કરાવશે. શુક્રવારે બપોરે 12 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ 'અમૃત આવાસ ઉત્સવ' કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાઘવજી પટેલ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-05-10 16:06:11
બુકી અનિલ ઉપર ઇડીની તવાઇ

મુંબઇ, તા., ૧૦: ઇન્‍ડીયન પ્રીમીયર લીગ (આઇપીએલ) બુકી અનિલ જયસિંઘાનીના કેટલાય ઠેકાણાઓ ઉપર મંગળવારે ઇડીએ દરોડા પાડયા હતા.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-05-10 16:06:10
વિપક્ષોને મોંઘવારી વિષે બોલવાનો કોઇ હકક નથીઃ નિર્મલા સીતારમણ

ભભભબેંગલુરૂઃ કેન્‍્‌દ્રીય નાણાપ્રધાન આજે બેંગલુરૂના એક મતદાન કેન્‍દ્ર પર પોતાના મત આપનાર શરૂઆતના મતદારોમાં એક હતા.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-05-10 16:06:08
અદાણી યુનિવર્સિટી, AHRD વચ્ચે રિસર્ચ કાર્યક્રમો માટે સમજૂતી

અમદાવાદઃ અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડો. એમ. મુરુગનંત અને HRDAના ચેરપર્સન ડો. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-05-10 16:06:05
મટનને લઈને હંગામો / મધ્યાહન ભોજન યોજનામાંથી ચિકન અને મટનને હટાવવાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, તંત્ર પાસે માંગ્યો જવાબ

મધ્યાહન ભોજન યોજનામાંથી ચિકન અને મટનને હટાવવાનો મામલોસુપ્રીમ કોર્ટે અરજી પર લક્ષદ્વીપ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો અગાઉ મધ્યાહન ભોજનના ભાગ રૂપે ચિકન અને મટન પીરસવામાં આવતું સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં મધ્યાહન ભોજન યોજનામાંથી ચિકન અને મટનને હટાવવાને પડકારતી અરજી પર લક્ષદ્વીપ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો હતો.

સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06
ओपन / कमेंट
2023-05-10 13:06:08
બૉલીવુડ / મનોજ વાજપેયીની નવી ફિલ્મમાં આસારામ કનેક્શન? ટ્રેલર રીલીઝ થતાં જ ઊભો થયો વિવાદ, રીલીઝ પર રોકની માંગ

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને લઈને વિવાદ આસારામ બાપુ ટ્રસ્ટે ફિલ્મના નિર્માતાઓને નોટિસ પાઠવીફિલ્મની રિલીઝ અને પ્રમોશન કોઈપણ રીતે રોકવામાં આવે: આસારામ બાપુ ટ્રસ્ટઅમે પીસી સોલંકી પર બાયોપિક બનાવી, તેમની પાસેથી રાઇટ્સ પણ ખરીદ્યા: ફિલ્મ નિર્માતા

સંપૂર્ણ લેખ વાંચો
3 views10:06
ओपन / कमेंट