Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 104

2022-07-07 22:06:07
ફિનલેન્ડ અને સ્વીડનનું NATOમાં જોડાણ થશે ! : જોડાણને ઔપચારિક રીતે બહારી આપનાર કેનેડા પ્રથમ રાષ્ટ્ર બન્યું

નવી દિલ્લી તા.

સંપૂર્ણ લેખ વાંચો
5 views19:06
ओपन / कमेंट
2022-07-07 22:06:06
ચૂંટણી ઈફેક્ટ / BIG NEWS: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતમાં મેવાણી સહિત 7 દિગ્ગજોને બનાવ્યા કાર્યકારી અધ્યક્ષ, જુઓ લિસ્ટ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ નિમણૂંકો કરી જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા ઋત્વીક મકવાણાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે એક્ટિવ મોડ ઓન કરી દીધો છે. ગુજરાત કોંગ્રેસના બાકી પદો પર નિમણૂક માટે મંજૂરીની મહોરો વાગી રહી છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views19:06
ओपन / कमेंट
2022-07-07 19:06:10
બદલીનો ગંજીફો ચીપાયો: રાજ્યભરના 33 PIની અલગ અલગ જીલ્લામાં બદલીના ઓર્ડરો ફાટયા

અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલી ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં હજુ પણ વધારે બદલીઓ આવે તે ચર્ચા પોલીસ બેડામાં વર્તાઈ રહી છે. Delete Edit કોઈપણ પોલીસ ઇન્સ્પેક્ટરને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેમની બદલી આવતી હોય છે, તે પ્રકારે હજી પણ આગામી સમયમાં રાજ્યભરમાં મોટાપાયે પીઆઇ, ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીને બદલી આવે તે નિશ્ચિત છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views16:06
ओपन / कमेंट
2022-07-07 16:06:09
તૂટતી કોંગ્રેસ / ખેડા જિલ્લા કોંગ્રેસની આંતરીક ટાંટિયાખેંચ ખૂલીને બહાર આવી, જિલ્લા પ્રમુખ સહિત બે ના રાજીનામાથી ભૂકંપ

કોંગ્રેસના ગઢ ખેડા જિલ્લામાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું પણ રાજીનામુ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપમાં જાણે ભરતીમેળો ચાલતો હોય તેમ દિવસેને દિવસે નેતાઓ, અગ્રણીયો કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views13:06
ओपन / कमेंट
2022-07-07 13:06:08
કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડયા

કેશોદ પોલીસ ટીમ દ્વારા વિદેશી દારૂની ૯૨૮ બોટલો સાથે રૂપિયા ૩,૭૨,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી ને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ મઢડા ગામેથી ખાનગી વાહનમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી માટે પસાર થવાનો હોય કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, રણજીતભાઈ ડાંગર, દિલીપભાઈ પરમાર, રવીભાઈ ધોળકિયા, રઘુવીરસિંહ સીસોદીયા સહિતની ટીમ બનાવી મંગલપુર ફાટકથી મઢડા વચ્ચે ખાનગી વાહનો પર વોચ રાખી હતી ત્યારે મોટરકાર નંબર GJ- 05-CF-7807 રોકાવી તપાસ કરતાં વગર પરમીટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ભાવેશભાઈ લખમણભાઈ પીઠીયા અને જયદીપભાઈ હાજાભાઈ પીઠીયા પાસે કોઈ પ્રકારની પાસ પરમીટ વગર ગેરકાયદેસર હેરાફેરી કરતા હોય જુદીજુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ ૯૨૮ જેની કિંમત રૂપિયા ૧,૧૬,૬૦૦/- મોટર કાર કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા છ હજાર મળી કુલ રૂપિયા ૩,૭૨,૬૦૦/- નાં મુદામાલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views10:06
ओपन / कमेंट
2022-07-07 13:06:06
પ્રેમજાળ / વડોદરામાં વધુ એક લવ જેહાદની ઘટના, ધર્મપરિવર્તન અને દહેજની માંગણી સાથે યુવક અને પરિવારજનોએ કરી મારપીટ

વડોદરામાં ધર્માંતરણનો વધુ એક કિસ્સો ખ્રિસ્તી બનવા યુવતીને દબાણ કરી માર મારતા સાસરિયા સહિત પતિ સામે નોંધાઇ ફરિયાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનને લઇને હિંસા થતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. વડોદરામાં બિલ્ડરની પુત્રીને સેલ્વિન નામના યુવકે પ્રેમજાળમાં ફસાવીને બ્લેડના 500 ઘા મરાવ્યાની ઘટનાએ હજી તાજી છે ત્યાં જ વડોદરામાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો.

સંપૂર્ણ લેખ વાંચો
5 views10:06
ओपन / कमेंट
2022-07-07 07:06:15
રાજ્યના ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ અને વોર્નિંગ પર ૧-૧ જળાશય



સંપૂર્ણ લેખ વાંચો
5 views04:06
ओपन / कमेंट
2022-07-07 07:06:13
કચ્છના હરામીનાળા પાસેથી 4 પાકિસ્તાની માછીમાર ઝડપાયા

આજે સવારે પાકિસ્તાની માછીમારો ઘુસ્યા હતામાછીમારો સાથે તેમના હોડકાઓને પકડી લીધાવિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હરામીનાળામાંથી માછીમારી કરવા ઘુસતા 4 પાકિસ્તાની માછીમાર અને 10 હોડકા પકડાયા છે. જેમાં પિલર નંબર 1165 અને 1166 વચ્ચે બીએસએફનું સફળ ઓપરેશન રહ્યું છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views04:06
ओपन / कमेंट
2022-07-07 07:06:11
ભારત અને ચીનને તેલ, કોલસો, ગેસ વેચીને રશિયા બન્યું સમૃદ્ધ, અમેરિકાનો દાવ ફેલ

યુક્રેન યુદ્ધ બાદ અમેરિકી આર્થિક પ્રતિબંધોનો ભોગ બનેલા રશિયાએ માત્ર ત્રણ મહિનામાં ભારત અને ચીનને તેલ, કોલસો અને ગેસ વેચીને 24 અબજ ડોલરની કમાણી કરી છે. આનાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સજા આપવાનો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુરોપીયન દેશોનો દાવ ઊંધો પડ્યો છે. રશિયા પાસેથી તેલ લેવાના મુદ્દે અમેરિકાએ ભારતને ઘણી વખત ધમકી આપી છે, પરંતુ મોદી સરકાર તેના મિત્ર રશિયા સાથે ઉભી છે અને સસ્તા દરે તેલ અને કોલસો ખરીદવાનો સીલસીલો ચાલી રહ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
5 views04:06
ओपन / कमेंट
2022-07-06 22:06:12
FIH હોકી વર્લ્ડકપ: ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા ભારતે ન્યૂઝી.ને હરાવવું પડશે

ઇંગ્લેન્ડ બાદ ચીન સામેની મેચ પણ 1-1થી ડ્રો ભારત બે પોઇન્ટ સાથે ગ્રૂપમાં ત્રીજા ક્રમે ચીન અને ન્યૂઝીલેન્ડ ભારત કરતાં આગળ અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહેલી ભારતીય વિમેન્સ હોકી ટીમે જો એફઆઇએચ વિમેન્સ હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કરવો હોય તો તેણે ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે.

સંપૂર્ણ લેખ વાંચો
6 views19:06
ओपन / कमेंट