Get Mystery Box with random crypto!

વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ? બિહાર થી ગુજરાત | 📚 GENERAL KNOWLEDGE 📚

વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

બિહાર થી ગુજરાત

અરવલ્લી પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

દિલ્હી થી મહેસાણા

વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

અરવલ્લી પર્વતમાળા

અરવલ્લી પર્વતમાળા કયા ખડકોની બનેલી છે ?

અવશિષ્ટ ખડકો

માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે ?

ચંબલ નદી

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ