Get Mystery Box with random crypto!

Computer વેક્યુમટ્યુબને ગુજરાતીમાં __ કહે છે. સંગણક નિર | 📚 GENERAL KNOWLEDGE 📚

Computer

વેક્યુમટ્યુબને ગુજરાતીમાં __ કહે છે.
સંગણક
નિર્વાતનલિકા
ચાલાક પદ્ધતિ
વીજાણુ વેપાર

કમ્પ્યૂટર __ ભાષાનો શબ્દ છે.
ગ્રીક
ફ્રેન્ચ
લેટિન
ગુજરાતી

કમ્પ્યૂટરને ગુજરાતીમાં ____ કહે છે.
વીજાણુ ટપાલ
ચાલાક પદ્ધતિ
સંગણક
વીજાણુ વેપાર

સ્લાઈડરૂલના શોધક
ગોટફ્રિડ લીબિન્ઝ
વિલિયમ ઓટ્રીડ
ચાર્લ્સ બેબેજ
જોસેફ મેરી જેકાર્ડ

પંચકાર્ડની શોધનો શ્રેય __ ને મળે છે.
હર્માન હોલેરિથ
જોસેફ મેરી જેકાર્ડ
વિલિયમ ઓટ્રીડ
ગોટફ્રિડ લીબિન્ઝ

અઘતન કમ્પ્યુટર્સના પિતા : _
વિલિયમ ઓટ્રીડ
જોસેફ મેરી જેકાર્ડ
ગોટફ્રિડ લીબિન્ઝ
ચાર્લ્સ બેબેજ

ટ્રાન્ઝીસ્ટરના શોધક : _____
જે. પ્રેસ્પર એકર્ટ
ગોટફ્રિડ લીબિન્ઝ
જ્હોન ડબ્લ્યુ. મૌચલી
વિલિયમ શૉકલી

વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ : _____
SQL
ALGOL
COBOL
C++

Microprocessor Chip ની શોધ ઈ.સ.1969 માં __ દ્વારા થઇ હતી.
ટેડ હોફ
જેક કિલ્બી
રોબર્ટ નોઇસ
ગોટફ્રિડ લીબિન્ઝ

GUI : _____
Graphical Univac Interface
Graphical User Intel
Graphical User Interface
Great User Interface