Get Mystery Box with random crypto!

ભારતનો ઈતિહાસ 1. ચંદ્રગુપ્ત મોર્યે કયા જૈનમુનિ પાસેથી જૈન ર્ | 📚 GENERAL KNOWLEDGE 📚

ભારતનો ઈતિહાસ

1. ચંદ્રગુપ્ત મોર્યે કયા જૈનમુનિ પાસેથી જૈન ર્ધમની દીક્ષા લીધી હતી? - ભદ્રબાહુ

2. અશોકે કયા શહેરની સ્થાપના કરી હતી? - શ્રીનગર

3. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું? - ચાણક્ય

4. મૌર્યકાલીન યુગમાં રાજકીય ભૂમિ પરથી થતી આવક કયા નામે ઓળખાતી હતી? - સીતા

5. કયા ગ્રંથમાં શૂદ્રોને આર્યો કહ્યા છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્ર

6. મૌયકાલીન યુગમાં સામાન્ય લોકોની ભાષા કઈ હતી? - પાલી

7. મૌયવંશનો અંતિમ શાસક કોણ હતો? - બૃહદ્રથ

8. શુંગવંશનો અંતિમ શાસક કોણ હતો ? - દેવભૂતિ

9. મનુસ્મૃતિની રચના કયા યુગમાં થઈ હતી? - શુંગ વંશ યુગમાં

10. આંધ્ર સાતવાહન વંશનો પ્રથમ શાસક કોને ગણવામાં આવે છે? - સિમુક


પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર