Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ રાષ્ટ્રીય ચ | 📚 GENERAL KNOWLEDGE 📚

રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ


રાષ્ટ્રીય ચિહ્ન
વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950


રાષ્ટ્રીય સૂત્ર
" સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950


રાષ્ટ્રધ્વજ
ત્રિરંગો
સ્વીકૃતિ 22 જુલાઈ 1947


નેશનલ સોંગ
વંદે માતરમ્
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950


નેશનલ એન્થમ
જનગનમન
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950


રાષ્ટ્રીય પંચાગ
સક સવંત
શરૂઆત ઈ.સ. 78 થી થઇ


રાષ્ટ્રીય પ્રાણી
વાઘ ( Penthera Tigris )
એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું


રાષ્ટ્રીય પક્ષી
મોર ( Pavo Cristatus )
1963 માં જાહેર કર્યું.


રાષ્ટ્રીય ફુલ
કમળ
સ્વીકૃતિ 1950માં


રાષ્ટ્રીય વૃક્ષ
વડ


રાષ્ટ્રીય ફળ
કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )


રાષ્ટ્રીય રમત
પ્રાદેશિક કબડ્ડી
આંતરરષ્ટ્રીય હોકી


રાષ્ટ્રીય નદી
ગંગા
સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ


રાષ્ટ્રીય જળચર જીવ
ડોલ્ફીન
સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ


રાષ્ટ્રીય વિરાસત પશુ
હાથી
સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ


રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
કિંગકોબ્રા જાતિનો સાપ


રાષ્ટ્રીય ભાષા
હિન્દી
સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ