Get Mystery Box with random crypto!

・:*✿ IMF (International Monitory Fund) ・:*✿ ━━━━━━━━━━━━━━━━ | 📚 GENERAL KNOWLEDGE 📚

・:*✿ IMF (International Monitory Fund) ・:*✿
━━━━━━━━━━━━━━━━━
● સ્થાપના : 1945

● વડુ મથક : વોશિંગ્ટન ડી.સી.

● કાર્ય : નાણાકીય સ્થિરતા સ્થાપવી

● IMFની કરન્સી SDR (Special drawing Rights) છે. SDRને પેપર ગોલ્ડ પણ કહેવામાં આવે છે.

● SDRનું મુલ્ય કરન્સી બાસ્કેટ દ્વારા નક્કી થાય છે. આ કરન્સી બાસ્કેટમાં ડોલર, યુરો, ચાઇનીઝ રેઈનબી, યેન અને પાઉન્ડનો સમાવેશ થાય છે.

● કરન્સી બાસ્કેટમાં સૌથી વધારે હિસ્સો અમેરિકન ડોલરનો છે. જયારે ભારતનો ક્રમ આઠમો છે.
━━━━━━━━━━━━━━━━━
・:*✿ FAO (Food And Agriculture Organisation) ✿*:・
━━━━━━━━━━━━━━━━━
☞ સ્થાપના : 1945

☞ વડુ મથક : રોમ, ઇટાલી

☞ કાર્ય : ખેત પેદાશો, જંગલો માછલીઓનું ઉત્પાદન વધારવું, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરવી.