Get Mystery Box with random crypto!

Crack_gpsc_exams

टेलीग्राम चैनल का लोगो crack_gpsc_exams — Crack_gpsc_exams
चैनल का पता: @crack_gpsc_exams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 52.29K
चैनल से विवरण

Manage by - @pradiprajput7575
Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 )
Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 11

2023-04-22 17:51:26 TET - 2 ,PSI   માટે સ્પેશિયલ PDF

SUB - મનોવિજ્ઞાન ( handwriting note)

JOIN :@crack_gpsc_exams
326 views14:51
ओपन / कमेंट
2023-04-22 17:49:21 અગત્યના પુરસ્કારો અને સન્માનો
379 views14:49
ओपन / कमेंट
2023-04-22 13:40:31

બેંક પરીક્ષાની તૈયારી માટેની નવી લાઈવ બેચ તા.24/4/2023થી ગુજરાતીમાં શરૂ થઈ રહી છે.. બેંક અધિકારી પોતે જ ભણાવશે..

આ બેચના તમામ ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશન પર મુકાઈ ગયા છે..

અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર અંતર્ગત ફ્કત ₹7499 માં ઓનલાઈન એડમિશન શરૂ છે.. કોર્ષની વેલીડીટી તા.31/01/2024 સુધીની રહેશે.. તૈયારી માટેનો પૂરતો સમય છે..

આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વહેલી તકે જોડાઈ જાઓ
https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બકુલ પટેલ
ભેંસ કી પાઠશાલા
1.6K views10:40
ओपन / कमेंट
2023-04-22 10:01:37 * કૃષિ વિભાગ માટે નવી 1121 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.. *

*કેટલીક જગયાઓ સીધી ભરતીથી તો કેટલીક પ્રમોશનથી ભરવામાં આવશે.*


*કુલ મહેકમ પૈકી કેટલીક જગ્યાઓ રાજ્ય સરકાર ના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે.*

*બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતી થી ભરવાની રહેશે .*

*ખેતી મદદનીશ વર્ગ ૩ ની ૮૨૫ જગ્યાઓ .*

*જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ૨૯૩ જગ્યાઓ.*

*નાયબ ખેતી નિયામક વર્ગ ૧ ની ૨ જગ્યાઓ.*

Join : @crack_gpsc_exams
2.3K views07:01
ओपन / कमेंट
2023-04-22 07:33:46 મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે ...

આ સરસ મઝાની પંક્તિ આજે યાદ આવે છે
2.7K views04:33
ओपन / कमेंट
2023-04-22 06:38:12 ઈતિહાસની મહત્વની સાલો

▷1772- રાજારામ મોહનરાય નો જન્મ
▷1828- બ્રહમોસમજ ની સ્થાપના
▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ
▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના
▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ
▷1893- શિકાગો માં ધર્મ પરિષદ
▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના
▷1869- ઠક્કર બાપા નો જન્મ
▷1885- કોંગ્રેશ ની સ્થાપના
▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના
▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન
▷1916- લખનઉ કરાર
▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ
▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ
▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના
▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના
▷1917-ખેડા સત્યાગ્રહ
▷1919- રોલેટ એક્ટ
▷1921- અસહકાર આંદોલન
▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ
▷1927- સાયમન કમિશન
▷1928-બારડોલી સત્યાગ્રહ
▷1928-નહેરુ અહેવાલ
▷1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ
▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના
▷1930- દાંડી કૂચ
▷1931- બીજી ગોળમેજી પરિષદ
▷1942- ક્રીપ્શ મિશન
▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ
▷1942-હિન્દ છોડો આંદોલન
▷1946- કેબિનેટ મીશન
▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના
▷1947- ભારત આઝાદ થયું

Join : @crack_gpsc_exams
2.8K views03:38
ओपन / कमेंट
2023-04-21 19:44:36
અમે મોબાઈલ રિચાર્જ માટેની નવી વેબસાઇટ શરૂ કરેલ છે. જેની પરથી તમે Mobile recharge, DTH recharge કરી શકો છો.

તમારા દરેક રિચાર્જ પર તમને 5% સુધીનુ Discount મળશે.

આ ઉપરાંત તમારી Referal ID થી તમારા મિત્રોને રિફર કરવા પર 2% સુધીનુ કમિશન પણ મળશે.

*અત્યારે જ ક્લિક કરો* :- https://www.PrincePe.com/signup?referal=1036983
1.1K views16:44
ओपन / कमेंट
2023-04-21 19:15:12 ENGLISH ના મહારથીઓ

કેવી લાગી ક્વિઝ આજે સાચો સાચો સ્કોર જણાવજો
1.4K views16:15
ओपन / कमेंट
2023-04-20 08:23:54 ગણિત સજ્જતા: ભાગ 1
ધો. 6 થી 8
NCERT આધારિત!
TET-2 માટે ઉપયોગી!

Join : @crack_gpsc_exams
802 views05:23
ओपन / कमेंट
2023-04-20 07:43:01
ભારતના પર્યાવરણીય કાયદાઓ
1.1K views04:43
ओपन / कमेंट