Get Mystery Box with random crypto!

બેંક પરીક્ષાની તૈયારી માટેની નવી લાઈવ બેચ તા.24/4/2023થી ગુજરા | Crack_gpsc_exams


બેંક પરીક્ષાની તૈયારી માટેની નવી લાઈવ બેચ તા.24/4/2023થી ગુજરાતીમાં શરૂ થઈ રહી છે.. બેંક અધિકારી પોતે જ ભણાવશે..

આ બેચના તમામ ડેમો લેક્ચર ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશન પર મુકાઈ ગયા છે..

અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર અંતર્ગત ફ્કત ₹7499 માં ઓનલાઈન એડમિશન શરૂ છે.. કોર્ષની વેલીડીટી તા.31/01/2024 સુધીની રહેશે.. તૈયારી માટેનો પૂરતો સમય છે..

આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વહેલી તકે જોડાઈ જાઓ
https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બકુલ પટેલ
ભેંસ કી પાઠશાલા