Get Mystery Box with random crypto!

* કૃષિ વિભાગ માટે નવી 1121 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.. * *ક | Crack_gpsc_exams

* કૃષિ વિભાગ માટે નવી 1121 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.. *

*કેટલીક જગયાઓ સીધી ભરતીથી તો કેટલીક પ્રમોશનથી ભરવામાં આવશે.*


*કુલ મહેકમ પૈકી કેટલીક જગ્યાઓ રાજ્ય સરકાર ના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે.*

*બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતી થી ભરવાની રહેશે .*

*ખેતી મદદનીશ વર્ગ ૩ ની ૮૨૫ જગ્યાઓ .*

*જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ૨૯૩ જગ્યાઓ.*

*નાયબ ખેતી નિયામક વર્ગ ૧ ની ૨ જગ્યાઓ.*

Join : @crack_gpsc_exams