Get Mystery Box with random crypto!

Police sub Inspector (PSI)

टेलीग्राम चैनल का लोगो policeinspector — Police sub Inspector (PSI) P
टेलीग्राम चैनल का लोगो policeinspector — Police sub Inspector (PSI)
चैनल का पता: @policeinspector
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
देश: ईरान
ग्राहकों: 33.80K
चैनल से विवरण

આવનારી દરેક સ્પર્ધાત્મક પરિક્ષા માટે
@wasu1234
તો એના માટે તૈયારી કરો છો તો join કરો
આ ચેનલ પર પુરી તૈયારી કરાવવામાં આવશે🙏
♻️અહિ તમને જાણવા મળશે .
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ.
📝 PDF મટીરીયલ.
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ.
📝 અવનવું ઘણું બધું .

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 12

2023-03-26 16:12:02 ICE MAGIC
(05-02-2023 to 11-02-2023)
Week 06

સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સની તૈયારી માટે ટોપર્સ વિદ્યાર્થીઓનું નં. 1 મેગેઝીન

સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ તેમજ રેગ્યુલર ICE Magic મેળવવા માટે અત્યારે જ અમારી ટેલીગ્રામ ચેનલમા જોડાવા માટે નીચે આપેલી લિંક પર click કરો

#icemagic
═━──────⊱◈✿◈⊰─────━═

Join ICE Telegram Channel:
https://t.me/iceonlinerajkot

તમામ મિત્રોને શેર કરો......
306 views13:12
ओपन / कमेंट
2023-03-26 16:12:02 ICE MAGIC
(29-01-2023 to 04-02-2023)
Week 05

સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સની તૈયારી માટે ટોપર્સ વિદ્યાર્થીઓનું નં. 1 મેગેઝીન

સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ તેમજ રેગ્યુલર ICE Magic મેળવવા માટે અત્યારે જ અમારી ટેલીગ્રામ ચેનલમા જોડાવા માટે નીચે આપેલી લિંક પર click કરો

#icemagic
═━──────⊱◈✿◈⊰─────━═

Join ICE Telegram Channel:
https://t.me/iceonlinerajkot
274 views13:12
ओपन / कमेंट
2023-03-26 16:12:02 ICE MAGIC । Week 03
(15-01-2023 to 21-01-2023)
Week 03

સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સની તૈયારી માટે ટોપર્સ વિદ્યાર્થીઓનું નં. 1 મેગેઝીન


#icemagic
═━──────⊱◈✿◈⊰─────━═

Join ICE Telegram Channel:
https://t.me/iceonlinerajkot
275 views13:12
ओपन / कमेंट
2023-03-26 16:12:02 ICE MAGIC
(01-01-2023 to 07-01-2023)
Week 01

સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સની તૈયારી માટે ટોપર્સ વિદ્યાર્થીઓનું નં. 1 મેગેઝીન

#icemagic
═━──────⊱◈✿◈⊰─────━═
319 views13:12
ओपन / कमेंट
2023-03-26 10:30:09
Available Now
ICE MAGIC Current Affairs Book
સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિધાર્થીઓ માટેનું નં.1 મેગેઝિન

3 મહિનાનું કરંટ અફેર્સ [ DEC TO FEB - 2023]

DISCOUNT
MRP : Rs. 240
OFFER PRICE : Rs. 144/- Only
(+કુરિયર ચાર્જ)

ગુજરાત, ભારત અને વિશ્વની મહત્વની ઘટનાઓનો સમાવેશ
મહત્વની યોજના, એવોર્ડ, સંમેલન, નિમણૂક, રમત-ગમત, સૈન્ય અભ્યાસ વગેરે વિશેની ટુધી પૉઇન્ટ પરીક્ષલક્ષી માહિતી
ગુજરાત તથા ભારત સરકારનું વર્ષ 2023-24નું બજેટ
પરીક્ષાલક્ષી પ્રશ્ન-જવાબનો પણ સમાવેશ
═════════════════
આ પુસ્તક આજે જ ખરીદવા માટે નીચે લિંક પર ક્લિક કરો:
https://bit.ly/ICE-Magic-3-Month-Current-Affairs-Dec-to-Feb-2023
223 views07:30
ओपन / कमेंट
2023-03-26 07:35:55 હવે સફળતા હાથવેંતમાં
તલાટી-જુ.ક્લાર્ક સ્પેશિયલ
ખરા ખડીના જંગ
FULL LENGTH TEST

https://www.youtube.com/live/d8k-kc4o09Y?feature=share
609 views04:35
ओपन / कमेंट
2023-03-26 06:58:20
BIG DISCOUNT
═══════•●•═══════
આ ઓફર મર્યાદિત સમય માટે જ છે...
જલ્દી ઓફર નો લાભ મેળવવો
સ્પેશ્યિલ સપ્તરંગ ઓફર
अभी नहीं तो कभी नहीं
સફળતાના સપ્તરંગ ICEને સંગ
સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા

FREE... FREE... FREE...
► અત્યંત અગત્યના વિષયોના પરીક્ષાલક્ષી 300 MCQની QUESTION BANK
► READING SCHEDULE
► DAILY / WEEKLY & FINAL MOCK TEST
► E-BOOKS
► LECTURE PPT
► દરેક વિષયની MIND MAP રિવિઝન નોટ

Download iceonline App:

https://bit.ly/iceonlineapp

વધુ માહિતી માટે સંપર્ક કરશો
9377301110 (10:00am to 7:00pm)
526 views03:58
ओपन / कमेंट
2023-03-26 06:11:03
અખા ભગત


અખા નું મૂળ નામ ?
અક્ષયદાસ સોની

અક્ષયદાસ સોની ના પિતા નું નામ ?
રહિયાદાસ સોની

અખો કઈ સદી માં થઇ ગયો ?
17મી સદી માં (1591-1656)

અખા ના ગુરુ નું નામ ?
ગોકુલના ગોસ્વામી

અખા નો જન્મ કયાં થયો હતો ?
જેતલપુર

અખો નું રહેઠાણ ?
દેસાઈ ની પોળમાં

અમદાવાદ ની પહેલી પોળ ?
મુહુર્ત પોળ

અમદાવાદ કયા રાજવી એ બંધાવ્યું ?
અહેમદશાહ

અખા નો વ્યવસાય ?
સોની

અખા નું વખણાતુ સાહિત્ય ?
છપ્પા

અખા ની ગણના ક્યા કાળ માં થયેલ ત્રણ મોટા સાહિત્યકાર માં થાય છે ?
સલતનત કાળ માં

અમદાવાદ ની ખાડીયા ની દેસાઈ પોળ નું એક મકાન કયા કવિ ના નામે ઓળખાય છે ?
અખા ના ઓરડા તરીકે

કયા કવિ સાથે ધર્મ ની બહેન અને ગુરુ બંને એ વિશ્વાસઘાત કર્યો ?
અખા

અમદાવાદ માં ટંકશાળા કોણે સ્થાપી ?
બાદશાહ જહાંગીરે (1674 માં)

કયો કવિ ટંક શાળા માં ઊંચી પદવી ધરાવતો હતો ?
અખો

કયા સાહિત્યકાર ને સોના ના સિકકા સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવવા ના ગુના થી કેદ કર્યા હતા પણ નિર્દોશ સાબિત થયા ?
અખા ને

અખા ના છપ્પા માં કેનો તિરસ્કાર જોવા મળે છે ?
સમાજ માં રહેલ આડંબર નો
(ધર્મ વિરુદ્ધ)

અખા એ કુલ કેટલા છપ્પા લખેલા છે ?
૭૪૬

અખા ના છપ્પા ને કેટલા અંગ અને અંગવર્ગ માં વિભાજીત કર્યા છે ?
૪૪ અંગ
૪ અંગવર્ગ
(i) ફલપ્રતિપાદક
(ii) સિદ્ધાંતપ્રતિપાદક
(iii) ગુણ ગ્રાહક
(iv) દોષનિવારક અંગવર્ગ

(આ વર્ગીકરણ અખા એ નહીં પરંતુ વિદ્વાનો એ કર્યું છે)

અખા ની કઈ બે કૃતિ તેની યશસ્વી કૃતિ ગણાય છે ?
અખેગીતા (અખા ના તત્વ ચિંતન અને સિદ્ધાંત)
અનુભવ બિંદુ (ગંભીર રમણીય ખંડ કાવ્ય)

“અખેગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતા નું ઉચ્ચ શૃંગ છે” આવુ કોણે કહ્યું ?
ઉમાશંકર જોશી એ

અખા ની પ્રથમ કૃતિ કઈ ?
પંચીકરણ

અનુભવ બિંદુ ને “પ્રાકૃત ઉપનિષદ” કોણે કહી ?
પંડિત કેશવલાલ ધ્રુવ

જ્ઞાન નો વડલો ક્યા કવિ નું નામ છે અને તે કોના દ્વારા અપાયું છે ?
અખા નું
ઉમાશંકર દ્વારા

“અખા એ તત્વવિચારક કવિતા ને શિખરે પલાંઠી વાળી છે”
આવું કોણે કહ્યું ?
ઉમાશંકર જોષી એ

હસતો ફિલસૂફ, સમાજ સુધારક,ઉત્તમ છપ્પાકાર,તત્વજ્ઞ કવિ આ બધા ઉપનામ ક્યા કવિ ના છે અને કોણે આપ્યા ?
અખા ના
ઉમાશંકરે

ક્રાંતદ્રષ્ટા કવિ કોનું ઉપનામ છે અને કોના દ્વારા આપવા માં આવ્યું છે ?
અખા નું
ઉમાશંકર દ્વારા

ગુજરાતી સાહિત્ય નો વેદાંત કવિ કોને કહેવાય છે ?
અખા ને

નર્મ મર્મ નો કવિ કોને કહેવાય ?
અખા

https://t.me/POLICEINSPECTOR
664 views03:11
ओपन / कमेंट
2023-03-25 17:37:50 આ પ્રશ્ન પૂછી શકે પરિક્ષા માં

. નીચેનામાંથી ચરબીદ્રાવ્ય વિટામીન કયું છે ?
282 views14:37
ओपन / कमेंट
2023-03-25 16:43:34
Available Now
ICE MAGIC Current Affairs Book
સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિધાર્થીઓ માટેનું નં.1 મેગેઝિન

3 મહિનાનું કરંટ અફેર્સ [ DEC TO FEB - 2023]

DISCOUNT
MRP : Rs. 240
OFFER PRICE : Rs. 144/- Only
(+કુરિયર ચાર્જ)

ગુજરાત, ભારત અને વિશ્વની મહત્વની ઘટનાઓનો સમાવેશ
મહત્વની યોજના, એવોર્ડ, સંમેલન, નિમણૂક, રમત-ગમત, સૈન્ય અભ્યાસ વગેરે વિશેની ટુધી પૉઇન્ટ પરીક્ષલક્ષી માહિતી
ગુજરાત તથા ભારત સરકારનું વર્ષ 2023-24નું બજેટ
પરીક્ષાલક્ષી પ્રશ્ન-જવાબનો પણ સમાવેશ
═════════════════
આ પુસ્તક આજે જ ખરીદવા માટે નીચે લિંક પર ક્લિક કરો:
https://bit.ly/ICE-Magic-3-Month-Current-Affairs-Dec-to-Feb-2023
683 views13:43
ओपन / कमेंट