Get Mystery Box with random crypto!

Police sub Inspector (PSI)

टेलीग्राम चैनल का लोगो policeinspector — Police sub Inspector (PSI) P
टेलीग्राम चैनल का लोगो policeinspector — Police sub Inspector (PSI)
चैनल का पता: @policeinspector
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
देश: ईरान
ग्राहकों: 33.94K
चैनल से विवरण

આવનારી દરેક સ્પર્ધાત્મક પરિક્ષા માટે
@wasu1234
તો એના માટે તૈયારી કરો છો તો join કરો
આ ચેનલ પર પુરી તૈયારી કરાવવામાં આવશે🙏
♻️અહિ તમને જાણવા મળશે .
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ.
📝 PDF મટીરીયલ.
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ.
📝 અવનવું ઘણું બધું .

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 760

2021-02-21 06:53:41
जब परछाइयां कद से और बातें औकात से बड़ी होने लगे तो समझ लो सूरज डूबने वाला है


#INCREDIBLE121
#VASIMKAZI
1.7K views03:53
ओपन / कमेंट
2021-02-20 16:28:00 એ બકા રાત્રે 9 વાગે લાઈવ આવવાનું ભૂલી નો જવાય હો!



3.9K views13:28
ओपन / कमेंट
2021-02-20 08:58:48
It’s Friday today (19-02-2021)

2019 માં લેવાયેલ STI (State Tax Inspector) ની પરીક્ષામાં પુછાયેલ Maths અને Reasoning ના પ્રશ્નોનું Solution આપતો Video.

આ Video જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://bit.ly/3qHHA8o

Thank you,
Niraj Bharwad
12.0K views05:58
ओपन / कमेंट
2021-02-19 18:29:15 એ હાલો મારા મિત્રો , આવી જાઓ લાઈવ ભૂલ્યા વગર હો !



5.1K views15:29
ओपन / कमेंट
2021-02-19 16:31:04
#Live #BookBird

મૉક ટેસ્ટ - 44 સૉલ્યુશન

વિષય: બંધારણ


Link




@bookbirdacademy
3.6K views13:31
ओपन / कमेंट
2021-02-19 15:47:50
*વર્લ્ડ ઈનબોક્સ એકેડમી, જુનાગઢ*

*મિશન ખાખી*

* PSI, ASI, CONSTABLE *

* ફ્રી લેકચર*
*પાછલી પરીક્ષામાં પુછાયેલા રીઝનીંગના પ્રશ્નોની સરળ સમજૂતી*

તારીખ :- 20 ફેબ્રુઆરી, ૨૦૨૧
સમય :- બપોરે 03ઃ00 કલાકે

લેકચરર
નિલેશ ગૌસ્વામી
લોજિક ગુરુ
(ફેકલ્ટી :- ગાંધીનગર, વિદ્યાનગર, રાજકોટ, ભાવનગર)

મર્યાદિત સીટ હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
7575003111
12.2K views12:47
ओपन / कमेंट
2021-02-19 09:26:24
वो मुत्मइन है कि पत्थर पिघल नहीं सकता,
मैं बेकरार हूं आवाज के असर के लिए।

(એ માને છે કે પથ્થર ક્યારેય ઓગળી ન શકે પરંતુ મને વિશ્વાસ છે મારા અવાજની તાકાત પર, અવાજમાં દમ હોય તો પથ્થર પણ ઓગળે છે)




#INCREDIBLE121
#VASIMKAZI
3.6K views06:26
ओपन / कमेंट
2021-02-18 13:19:44
*વર્લ્ડ ઈનબોક્સ એકેડમી, જુનાગઢ*

ખાખી આન હે મેરી,
ખાખી શાન હે મેરી,
ખાખી જાન હે મેરી,
ખાખી પહેચાન હે મેરી

* PSI, ASI, CONSTABLE *

* ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ *
*પાંચ દિવસ*

તારીખ :- 19 થી 23 ફેબ્રુઆરી, ૨૦૨૧
સમય :- સવારે 6:30 કલાકે

*કોચ સાગર કટારીયા*
NIS સર્ટિફાઇડ
નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ

૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ માં પાસ કરાવનાર એથલેટિક અનુભવી કોચ

સ્થળ : વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી જુનાગઢ ખાતે.

મર્યાદિત વિદ્યાર્થીઓ લેવાના હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
7575003111
14.8K viewsedited  10:19
ओपन / कमेंट