Get Mystery Box with random crypto!

Piplana Pane પીપળાના પાને

टेलीग्राम चैनल का लोगो piplanapane — Piplana Pane પીપળાના પાને P
टेलीग्राम चैनल का लोगो piplanapane — Piplana Pane પીપળાના પાને
चैनल का पता: @piplanapane
श्रेणियाँ: जानवरों
भाषा: हिंदी
ग्राहकों: 1.35K

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 8

2023-04-10 07:37:12 https://chat.whatsapp.com/Cjf6HwdIAd6HYNuVtVJsWr
247 viewsDinesh Tilva, 04:37
ओपन / कमेंट
2023-04-07 21:12:50
VNR આરતી ઘીસોડા

પહેલી વીણી ૫૦ થી ૫૫ દિવસે

આકર્ષક લીલા રંગના ફળ

ફળની લંબાઈ ૨૫ થી ૩૦ સેમી

ફળની જાડાઈ ૨ .૪ સેમી

ફળનો વજન ૨૦૦ થી ૨૧૫ ગ્રામ

વધુ ઉત્પાદન આપતી જાત

વાયરસ સામે પ્રતિકારક જાત

વધુ માહિતી માટે ફોન કરો
પટેલ એગ્રો સીડ્સ રાજકોટ સંજય પટેલ 9825 229866,9825229966

https://www.facebook.com/100089817618125/posts/pfbid02MpEBdQEhba5y9o8Q3uvEvuAwCDfWFTJEuug4bD5aDPKxCCoRZTKxuFyH2njJvKwol/?d=w&mibextid=qC1gEa
57 viewsDinesh Tilva, 18:12
ओपन / कमेंट
2023-04-07 21:12:49
નામધારી બીટ મધુર

બીપીનભાઈ એ ગામ : ત્રાંબા
જીલ્લો : રાજકોટ બીટ મધુર નું વાવેરત કર્યું હતું

કિશાન મિત્રો જો પણ બીટ નું વાવેરત કરાવાના હોય તો થડું નામધારી બીટ મધુર કરજો

પાકવાના દિવસ ૭૫ થી ૮૦

લાલ આકર્ષક દડા

વજન ૨૨૦ થી ૨૫૦ ગ્રામ

વધુ માહિતી માટે ફોન કરો
પટેલ એગ્રો સીડ્સ રાજકોટ
સંજય પટેલ 9825 229866 અને નામધારી સીડ્સ રાજ મોરવાડિયા 70962 86447

https://www.facebook.com/100089817618125/posts/pfbid0eDzdNQNY6Hog8jHRP1p7wJQ7hX32jtwkRwxLqv77r2c3SQ4G12LF73z421odV5khl/?d=w&mibextid=qC1gEa
43 viewsDinesh Tilva, 18:12
ओपन / कमेंट
2023-04-07 21:12:49
કારેલા VNR-આકાશ

પહેલી વીણી ૫૦ થી ૫૫ દિવસે

આકર્ષક ઘાટા લીલા રંગના ફળ

એક સરખા કાટા અને મજબુત

ફળ ની લંબાઈ ૨૦ થી ૨૫ સેમી

જાડાઈ ૪ થી ૫ સેમી

ફળનું વજન ૧૫૦ થી ૧૬૦ ગ્રામ

વધારે ઉત્પાદન આપતી જાત

વીણી માં સરળ

વઘુ માહિતી માટે ફોન કરો:
પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825 229866, અને
VNR સીડ્સ કંપની ના શ્રી ચંદન ચોધરી 9712 812362

https://www.facebook.com/100089817618125/posts/pfbid02zU13cdEWnwHW264KdnoyKrV1CUsQF1NYymPQZ7ZQoBg2oy2CzCvhiZ6a3LUVcsfGl/?d=w&mibextid=qC1gEa
53 viewsDinesh Tilva, 18:12
ओपन / कमेंट
2023-04-01 21:02:01 વંદે ગૌ માતરમ્
*ગૌશાળા/ઓર્ગેનિક ફાર્મ* સંચાલન /વેચાણ થી આપવાનું છે.
ગામ: વખતપર તા: સાયલા જિ.સુરેન્દ્રનગર જેટકો સબ સ્ટેશન પાછળ નેશનલ હાઈવે નંબર 8-A (અમદાવાદ થી145km રાજકોટ થી 75 km નેશનલ હાઈવે ઉપર ) થ ૨૦૦ મીટર ના અંતરે શ્રી ખોડાભાઈ જીવાભાઈ સભાણી ની સ્વતંત્ર માલિકીની સીમ સરવે નંબર 153 *ફાર્મ અને ગૌશાળા* આવેલ છે ,જેનું ક્ષેત્રફળ 1-20-01
ખેતીલાયક તેમજ 0-16-57 બિનખેતી થયેલી જમીન છે.
આ ફાર્મ ગૌશાળા અને સંપૂર્ણ ઓર્ગેનિક બાગાયતી તરીકે વર્ષ 2014 થી વિકસાવેલ છે. જેમાં આશરે 500 જેટલા કાગદી લીંબુ તથા 1000 વિવિધ ફળો તથા છાયાના વૃક્ષોનું ઉત્પાદન ચાલુ છે
જેમાં લીંબુ,જામફળ ,સીતાફળ, જાંબુ ,આંબા, સરગવા, બદામ, ખારેક, નોની, ચણોઠી , આમળા, પપૈયા, દાડમ, ચીકુ, સાગ, સીસમ,ચંદન, નીલગીરી, વડ, પીપળ ,કણજી, લીમડાં, ગુંદા, ગરમાળો દેશી મહેંદી, કાંગશા, કરમદા, હાડસાંકળ ,શ્યામ અને રામ તુલસી, નગોડ, ગૂગળ, આંકડા, આવળ, બાવળ,
ખીજડા,અરીઠા, જાળ,
આસોપાલવ, સપ્તપર્ણી, ગરમાળો, વાંસ, રાતરાણી,
મધુમાલતી, ગોરસ આંબલી, ખાટી આંબલી, ગુલમહોર, બોરડી વિગેરે પ્રકાર નાં તંદુરસ્ત વૃક્ષો ઉપલબ્ધ છે.
*ફાર્મ માં* ટ્રબાઇન પંપ, સબમર્સીબલ પંપ સાથે કૂવો/બોર 8KW થ્રી ફેઝ 24 કલાક નો પાવર તથા 5HP ખેતી માટે નો પાવર , નર્મદાનું પીવાનાં પાણી નું કનેકશન,પાણી નાં ટાંકા ,અવેડા, કુંડા, કુંડી તાર ફેન્સીંગ તથા ફરતે લીલી વાડ તૈયાર કરેલ છે .
ગૌશાળા: દેશી /ગીર કુલ 55 જેટલી ઉત્તમ અને તંદુરસ્ત ગાયો નંદી સાથે ધરાવીએ છીએ,જેનું હાલ નું દૂધ ઉત્પાદન ૧૦૦ લીટર થી વધુ દૈનિક છે . વ્યવસ્થા નાં ભાગરૂપે આશરે ૫૦૦૦ ચોરસ ફૂટનો આર.સી.સી. પીલર ઉપર બનાવલ ગોડાઉન/ શેડ તેમજ ૪૫૦૦ ચો.ફૂટ તળિયા અને કલર પતરાં નાં શેડ ગૌશાળા માટે ઉપરાંત રહેણાંક ની તમામ સુવિધા સાથે ની અલાયદી રૂમો ગોવાળ માટે ની રૂમ, જાજરૂ-બાથરૂમ વિગેરે સુવિધા છે , ખુલ્લાં માં ઘાસચારો રાખવા ૨૫૦૦ ચો.ફૂટ નો વરન્ડો બનાવેલ છે.
*મશીનરી* : ઓર્ગેનિકસ એન્ડ ડેરી પ્રોડક્ટ માટે વૈદિક વાલોણા , સાદા વાલોણા, પાઉચ પેકિંગ મશીન, રેફ્રીજરેટર,
પેસ્યુરાઇજેસન યુનિટ, કોમ્પુટર પ્રિન્ટર સાથે,CCTV camera, ઓફિસ ફર્નિચર, કંપલીટ લાઈટ ફિટીગ, અર્ક બનાવવાનું મશીન,ડેરી માટેના ફેટ માપવાનું મશીન,તમામ જરુરી સાધનો
કેન, પવાલીઓ , કેરેટ્સ વિગેરે
*સેન્દ્રીય /ઘનજીવામૃત* *બનાવવા માટે* ટ્રેક્ટરથી ચાલતું 1800mm નું ટર્નર મશીન, ગ્રેડિંગ મશીન, મીક્ષર મશીન, પાના પક્કડ સાથે સંચાલન માટે અથવા વેચાણ થી આપવાની ઈચ્છા ધરાવીએ છીએ તો રસ ધરાવતી વ્યક્તિએ
ખોડાભાઈ સભાણી
મો. 97254 55112
રીતેશ સભાણી
મો. 98982 69269
સંપર્ક કરવા વિનંતી છે .
આભર
વંદે ગૌ માતરમ્
189 viewsDinesh Tilva, 18:02
ओपन / कमेंट
2023-04-01 06:51:36
218 viewsDinesh Tilva, 03:51
ओपन / कमेंट
2023-03-31 19:13:27
-----------------------
ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?
-----------------------
કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્રષ્ટિએ તેમાં પણ આવક—જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ જરૂરી છે. ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ માત્ર ખેતી કરનાર…

https://krushivigyan.com/2023/03/31/kheti-kharch/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
185 viewsDinesh Tilva, 16:13
ओपन / कमेंट
2023-03-31 19:13:27
-----------------------
ફાયદાકારક બેક્ટેરિયા
-----------------------
આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે. રાઈઝોબિયમ…

https://krushivigyan.com/2023/03/31/impotrant-becteria/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
146 viewsDinesh Tilva, 16:13
ओपन / कमेंट
2023-03-31 19:13:10
Photo from dineshtilva
172 viewsDinesh Tilva, 16:13
ओपन / कमेंट
2023-03-31 19:07:55 કાચું બાઇન્ડિંગ નાની માહિતી પુસ્તિકા 60/- પોસ્ટ ફ્રિ... મો. 94272 70271
170 viewsDinesh Tilva, 16:07
ओपन / कमेंट