Get Mystery Box with random crypto!

 મરચીની ખેતીમાં જમીનની તૈયારીમાં શું ધ્યાન રાખવું ? તમે શાકભા | Piplana Pane પીપળાના પાને

મરચીની ખેતીમાં જમીનની તૈયારીમાં શું ધ્યાન રાખવું ?

તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી , તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક

https://aajnikheti.blogspot.com/2020/04/blog-post_13.html