Get Mystery Box with random crypto!

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 'ગુજરાત STEM ક્વિઝ 2.0'નું સફળ આયોજન. | Gujarat Information

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 'ગુજરાત STEM ક્વિઝ 2.0'નું સફળ આયોજન...

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી(ગુજકોસ્ટ) દ્વારા 'ગુજરાત STEM ક્વિઝ 2.0'નું વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જે અતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું...

આ ક્વિઝમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ તેમજ ભાવનગર જિલ્લામાંથી પણ અનેક બાળકોએ ઘરે બેઠા ઓનલાઇન ભાગ લીધો હતો...
#GujaratInformation3466